બિહાર વિધાનસભામાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કુલ ૩ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, આ વર્ષનું બજેટ ગયા વર્ષ કરતા ૩૮ હજાર ૧૬૭ કરોડ રૂપિયા વધુ છે. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આ વર્ષનું બજેટ ૩.૧૭ લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ૨૦૦૫ પહેલા બજેટ માત્ર ૨૩ હજાર કરોડ રૂપિયા […]
Author: JKJGS
પ્રધાનમંત્રી મોદીએ ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ૭મી બેઠકની અધ્યક્ષતા કરી
જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ પ્રધાનમંત્રીએ દેશમાં સૌપ્રથમ નદીમાં ડોલ્ફિનનો અંદાજ અહેવાલ બહાર પાડ્યો, જેમાં કુલ ૬,૩૨૭ ડોલ્ફિનનો અંદાજ હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં […]
IIT બાબા પાસેથી ગાંજાે મળી આવતા રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી અટકાયત કરી
મહાકુંભમાં વાયરલ થયેલા અભય સિંહ, જેને લોકો IIT બાબાની તકલીફોમ વધારો મહાકુંભમાં સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની રાજસ્થાનમાં જયપુર પોલીસ અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IITબાબાની અટકાયત કરી લીધી હતી. આ બાબતે મળતી […]
મહારાષ્ટ્રના પુણેમાં ચંદનના લાકડાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ; પોલીસ કરી ૨ લોકોની અટકાયત
મહારાષ્ટ્ર પોલીસ પુણેમાં ચંદનના લાકડાની મોટા પ્રમાણમાં દાણચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા આશરે ૨૫ કરોડ રૂપિયાના ચંદનનું લાકડું પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી રવિવારે બપોરે કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અર્પિત સિંહ નામના વ્યક્તિ અને કન્ટેનર ડ્રાઈવરની અટકાયત કરી છે. હાલમાં પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. […]
નવી દિલ્હી અને પાંચ પ્રાદેશિક કેમ્પસના ૪૭૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે કોન્વોકેશન
આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)નો ૫૬મો દીક્ષાંત સમારોહ યોજશે, કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) નો મહાત્મા ગાંધી મંચ, IIMC, નવી દિલ્હી ખાતે તેનો ૫૬માં દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. IIMCના ચાન્સેલર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય […]
સીડીએસ જનરલ અનિલ ચૌહાણ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે રવાના થયા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ ૦૪-૦૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે, જેઓ સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળના લશ્કરી નેતૃત્વ સાથે વ્યાપક ચર્ચા કરશે, જેમાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ દળના વડા જનરલ એડમિરલ ડેવિડ […]
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી
હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સંરક્ષણ સંબંધોની શક્યતાઓ પર ચર્ચા કરી સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણ મંત્રી શ્રી થિયો ફ્રેન્કેન સાથે બેઠક યોજી હતી. બંને પક્ષોએ ઇન્ડો-પેસિફિકમાં, ખાસ કરીને દરિયાઇ ક્ષેત્રમાં, સંરક્ષણ જાેડાણોની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અને માધ્યમોની પણ ચર્ચા […]
માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા
બહુજન સમાજવાદી પાર્ટી એક્શનમાં; ૨૪ જ કલાકમાં બીજી મોટી કાર્યવાહી ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીને ઘણાં સમયથી એવું લાગી રહ્યું હતું કે, આકાશ આનંદ જેને તેમણે પોતાની પાર્ટીના ઉત્તરાધિકારી જાહેર કર્યાં છે, તે સંપૂર્ણ રીતે પોતાના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં છે. રાષ્ટ્રીય કોઑર્ડિનેટર રહેતા આકાશ પર અશોક સિદ્ધાર્થનો પ્રભાવ વધારે છે અને […]
૯૭મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત
૯૭મા ઓસ્કાર એવોર્ડ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ફ્લો’ એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ […]
ઝેલેન્સકીએ યુએસ પ્રમુખ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જાેઈએઃ નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલાહ આપી હતી કે તેમના (ઝેલેન્સકી) દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જાેઈએ. નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ઝેલેન્સકીને કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી યુક્રેન માટે જે કર્યું છે તેનું તેણે ખરેખર સન્માન કરવું જાેઈએ. નાટોના સેક્રેટરી […]










