આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા –ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા કુદતા લોકો જોવા મળ્યા છોટાઉદેપુર પંથક્મા આદીવાસીઓના સૌથી મોટા અને પારંપરીક ગણાતા હોળીના તહેવાર પુર્વે ભંગુરીયાના મેળા યોજાઈ રહ્યા છે, ત્યારે આજે પાવીજેતપુર તાલુકાના કલારાણી ખાતે પાવીજેતપુર વિધાનસભાનાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિત ભંગુરીયાનો મેળો ભરાયો હતો. જેમા આદીવાસીઓ મોટી સંખ્યામા રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી […]
Author: JKJGS
છોટાઉદેપુર પોસ્ટેના પ્રોહિબિશનના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા […]
બોડેલી પો.સ્ટેના પ્રોહિબિશનના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા […]
સાવરકુંડલા રેલવે સ્ટેશનના નવીનીકરણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સમેત અગ્રણી રાજકીય મહાનુભાવો આ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચના આપી
ફૂટ ઓવર બ્રિજમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે આવતાં લોકોને સરળતા રહે તેમ યોગ્ય સ્લોપ સાથે પુરાણ કરવું યોગ્ય ફાજલ જગ્યામાં યોગ્ય પ્લાનટેશન થાય જેથી પર્યાવરણના અભિગમને વેગ મળે. શૌચાલયને મજબૂત અને ટકાઉ દરવાજા લગાવવામાં આવે. ફિનિશિંગ લાઈનની ડિઝાઈન લે આઉટ ખૂબ ચોક્કસાઈ સાથે થાય. વગેરે વગેરે સાવરકુંડલા શહેરમાં આજરોજ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામગીરીનું સ્થળ […]
રાજકોટમાં ડી.એલ.એસ.એસ. માટે યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ યોજાઈ
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-રાજકોટ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.)માટે યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિક્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જુદી જુદી ટેસ્ટમાં ૩૦ મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, ૬ બાય ૧૦ શટલ રન, ફોરવર્ડ બેન્ડ અને રીચ, તેમજ ૮૦૦ મીટર […]
ભાયાવદર નગરપાલિકા દ્વારા જનતાના સ્વભાવમાં સ્વચ્છતા કેળવવાનો પ્રયાસ
કઠપૂતળીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જાહેર માર્ગો કરાયા ચોખ્ખાચણાંક રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા “સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત” અંતર્ગત “નિર્મળ ગુજરાત – ૨.૦” હેઠળ સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાયાવદર શહેરની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ પપેટ શો યોજવામાં આવ્યા હતાં. જેમાં કઠપૂતળીઓના પરંપરાગત માધ્યમ થકી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં […]
“સ્વચ્છ જસદણ સ્વસ્થ જસદણ”ની નેમ સાથે શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતાનો સંદેશો આપતા પોસ્ટર્સ લગાવાયા
“સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત”ની નેમ સાથે દેશભરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪”ના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટના જસદણ શહેરવાસીઓ શહેરની સ્વચ્છતા જાળવી રાખે તે માટે જુદા-જુદા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરીને અલગ-અલગ કચરા પેટીમાં […]
ઓલપાડની સીથાણ પ્રાથમિક શાળાનાં ભોજન ડીશ તથા વોટર બોટલનું વિતરણ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સીથાણ પ્રાથમિક શાળામાં ગામનાં રહીશ અનિકેતભાઈ સનમુખભાઈ સરવિયા તરફથી 250 નંગ ભોજન ડીશ તથા પાણીની બોટલનું દાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલ સદર અર્પણવિધિ કાર્યક્રમ પ્રસંગે અનિકેતભાઈ તથા તેમનાં પરિવારે શાળાનાં તમામ બાળકોને ભાવપૂર્વક ભોજન ડીશ તથા પાણીની બોટલ વિતરીત કરી હતી. આ તકે સૌ […]
એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો
‘સૂર્યવંશમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું 22 વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે વર્ષો પછી, આ કેસમાં સાઉથ એક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્તિલ્લુ નામના વ્યક્તિએ એક્ટર મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું […]
એક્ટ્રેસે કહ્યું- આગામી ફિલ્મમાં કાસ્ટ કરવાનું વચન આપી મફતમાં ગીતો શૂટ કરાવી ગાયબ થઈ જાય છે
‘દિલબર’ અને ‘સાકી સાકી’ ફેમ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઘણા ડિરેક્ટરને લઈ કેટલાક ખુલાસાઓ કર્યા છે. એક્ટ્રેસે કહ્યું કે- ડિરેક્ટરો તેને ફિલ્મોમાં લેવાની પ્રોમિસ આપીને સોન્ગ શૂટ કરાવી લે છે અને પછીથી ગાયબ થઈ જાય છે. નોરા ફતેહીએ BBC એશિયા નેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, હવે મેં ઇમોશનલ બનવાનું છોડી દીધું છે. હું પહેલા રડતી હતી, પણ […]










