International

ઈટાલીના PMએ ઝુમકા પહેર્યા, ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી શેર કરી

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે કારણ કોઈ રાજકીય નિવેદન કે આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી, પરંતુ તેમની ફેશન સ્ટાઇલ છે. ઈટાલીના વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલી તાજેતરની એક સેલ્ફીએ ભારતીય સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે, કારણ કે તસવીરમાં તેઓ પરંપરાગત ભારતીય ઝુમકા પહેરેલા જોવા મળ્યા […]

National

માલીના રક્ષામંત્રી સાદિયોનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ

માલીના સંરક્ષણ પ્રધાન સાદિયો કામરાનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું. શનિવારે રાજધાની બમાકોથી લગભગ 15 કિમી દૂર કાટી શહેરમાં તેમના ઘર પર આત્મઘાતી કાર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં સાદિયોની બીજી પત્ની અને બે પૌત્રો પણ માર્યા ગયા. આ માહિતી તેમના પરિવાર અને અધિકારીઓએ આપી. એક સંબંધીએ રોઇટર્સને તેમના મૃત્યુની પુષ્ટિ કરી, જ્યારે તેમના સાળાએ ફેસબુક પોસ્ટમાં […]

National

મન કી બાતનો 133મો એપિસોડ

પીએમ મોદીએ રવિવારે પ્રસારિત ‘મન કી બાત’ના 133મા એપિસોડમાં વસ્તી ગણતરીનો ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું- આપણા દેશમાં આ સમયે એક ખૂબ જ મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી જરૂરી છે. આ છે વસ્તી ગણતરીનું અભિયાન, આ દુનિયાની સૌથી મોટી વસ્તી ગણતરી છે. જે સાથીઓ પહેલાથી આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા […]

National

ઓલ વેધર ટેકનોલોજીથી સજ્જ હશે જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન

રેલવેએ જમ્મુ-કાશ્મીરના બર્ફીલા અને ઠંડા હવામાન માટે ખાસ ડિઝાઇન કરાયેલી વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, જે 30 એપ્રિલથી જમ્મુથી શ્રીનગર સુધી દોડશે. આ માત્ર 6 કલાકમાં આ પ્રવાસ પૂર્ણ કરશે. ખાસ વંદે ભારત ટ્રેનમાં સિગ્નેચર સેમી-હાઈ-સ્પીડ જાળવી રાખવામાં આવશે. તેમાં પ્રથમ વખત એવી વિન્ટરાઇઝેશન (શિયાળુ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને માઇનસ ડિગ્રી […]

Gujarat

મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાની વહારે અભયમ ટીમ આવી, પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી શહેરમાં ભૂલા પડેલા એક અશક્ત વૃદ્ધાને 181 અભયમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વૃદ્ધાવસ્થાના કારણે યાદશક્તિ ઓછી હોવાથી આ વૃદ્ધા સવારથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તો ભટકી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. એક જાગૃત નાગરિકે આ વયોવૃદ્ધ મહિલાને ગુમસુમ હાલતમાં જોતા તાત્કાલિક અભયમ હેલ્પલાઇન પર જાણ […]

Gujarat

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી માતા-પુત્રના મૃતદેહ મળ્યા

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી આજે વહેલી સવારે માતા-પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ જોશી રતનબેન કલ્પેશભાઈ (ઉંમર આશરે 42 વર્ષ) અને તેમના પુત્ર જોશી આનંદ કલ્પેશભાઈ (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે આ માતા-પુત્ર મૂળ વાવ-થરાદના તીર્થ ગામના વતની હતા અને હાલ ઊંઝામાં રહેતા હતા. તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હોવાનું જાણવા […]

Gujarat

મુંબઈ ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ઉનાવાથી ઝડપાયો

ઉનાવા પોલીસે મુંબઈના ₹2.66 કરોડના MD ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉંમર 33) ને ઝડપી પાડ્યો છે. આરોપીને ઉનાવા ખાતેની ડિસેન્ટ હોટલમાંથી પકડવામાં આવ્યો હતો. આ ગુનો મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશન, મીરા ભાયંદર વસઈ વિરાર, મુંબઈ ખાતે 04/04/2026 ના રોજ NDPS એક્ટની કલમ 8(સી), 21(ક), 22(6), 29 હેઠળ નોંધાયો હતો. આ કેસમાં […]

Gujarat

ઊંઝામાં વૈશાખ સુદ પૂનમે મા ઉમિયાની નગરયાત્રા

મા ઉમિયાની પરંપરાગત નગરયાત્રા ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ, એટલે કે 1 મે, 2026ના રોજ યોજાશે. આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો ભક્તો જોડાશે. સવારે 8:00 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. શ્રી ઉમિયા […]

Gujarat

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે પરિણામ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 27 એપ્રિલે યોજાનારી મતગણતરી પર છે. જિલ્લા પંચાયતની 39 બેઠક, 10 તાલુકા પંચાયતની 197 બેઠક, 6 નગરપાલિકાની 98 બેઠક અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠક માટે યોજાયેલા મતદાનના પરિણામો આવતીકાલે જાહેર થશે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 17 અલગ-અલગ સ્થળે મતગણતરીની તમામ […]

Gujarat

પત્નીનું મર્ડર કરી 5 દિવસ લાશ સાથે રહ્યો પતિ

સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને […]