વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામું આપનાર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યુ ન હોવાથી વિધાર્થીઓ આજે એકત્રિત થઈ હોબાળો મચાવી વાઇસ ચાન્સેલરના બંગલામાં ઘૂસી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ પોલીસ અને વર્તમાન ઈનચાર્જ વાઈસ ચાન્સેલર પણ દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવાદી પૂર્વ VC સામે સૂત્રોચ્ચાર કર્યા પૂર્વ વાઇસ ચાન્સેલર આ […]
Author: JKJGS
કરજણ નવા બજાર વિસ્તારમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતાં નગરજનો પરેશાન
કરજણ નવા બજાર વિસ્તારમાં અક્ષર ધારા પાણીની ટાંકીથી સોનાનગર વાળા રોડ પર રોડની વચ્ચે સ્ટ્રીટ લાઇટોના થાંભલા આવેલા છે પરંતુ સ્ટ્રીટ લાઈટો અનેક જગ્યાઓ પર બંધ હાલતમાં છે. આમ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં રહેતા આ વિસ્તારના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આમ પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવતું નથી. જેથી વહેલી તકે […]
વડોદરામાં ચાલુ કાર સળગી, ચાલકે આગ ઓલવવાનો પ્રયાસ કરતા આંગળી બળી, ફાયરે આગ બુઝાવી
વડોદરા શહેરના છાણી ગામથી છાણી જકાતનાકા તરફ 12 માર્ચની મોડી રાત્રે ચાલુ કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ અંગેની જાણ થતા જ ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી બોનેટ ખોલી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ન ઓલવાતા ફાયર અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં કારચાલકની આંગળી બળી ગઈ હતી. ફાયરની […]
વિધાનસભા પરીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદઉલ્લાસ સાથે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષશ્રી, […]
રાજ્યની ખાનગી શાળાઓમાં હ્લઇઝ્રની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન માટે સરકાર દ્વારા ગુજરાત ર્સ્વનિભર શાળા ફી અધિનિયમ ૨૦૧૮ હેઠળ હ્લઇઝ્રની રચના કરવામાં આવી છે. જેના, ભાગરૂપે રાજ્યની ખાનગી શાળાઓમાં હ્લઇઝ્રની માર્ગદર્શિકા મુજબ નિયત ફી નિર્ધારિત કરવામાં આવી છે તે મુજબ ફી લેવામાં આવે છે.ર્સ્વનિભર શાળા દ્વારા જ્યારે ફી નક્કી કરવામાં આવે છે ત્યારે તેને સૌપ્રથમ હ્લઇઝ્ર સમક્ષ રજૂ કરવામાં […]
ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત […]
સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે ૫૮૯ ખેડૂતોને રૂ. ૨.૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ […]
ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
પંચમહાલ પોલીસને મળી મોટી સફળતા પંચમહાલ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે (૧૦ માર્ચ) બનેલી ઘટના બાદ પોલીસે મંગળવારે (૧૧ માર્ચ) કેટલાક શકમંદોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે મસ્તીઓમાં મૂર્તિઓ […]
યાત્રાધામ પાલીતાણામાં છ-ગાઉ યાત્રાનો જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે થયો પ્રારંભ
વિશ્વભરમાં વસતા જૈનો માટે આસ્થાનું આગવું પ્રતિક તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરીક્રમા ફાગણ સુદ તેરસના દિવસે (બુધવારે) વિધિવત જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ – વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉની યાત્રામાં જાેડાયા,યાત્રિકોએ ઉત્સાહ અને […]
ગુડ સિનેમા જનશિક્ષણ માટે એક ચેનલ: વેન ગેશે દોરજી દામદુલ
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘે બે દિવસીય બોધિપથ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું ૨,૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધ દ્વારા શરૂ કરાયેલી કલા અને ચિત્રોની સિનેમાના માધ્યમ સાથે સરખામણી કરતા, તિબેટ હાઉસના ડિરેક્ટર વેન ગેશે દોરજી દામદુલે બોધિપથ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે દ્રશ્ય કલા હંમેશા જનતા માટે શિક્ષણ અને માહિતીનું માધ્યમ રહી છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ […]










