છોટાઉદેપુર જિલ્લામાં આગામી ચોમાસું – ૨૦૨૫ દરમ્યાન પુર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપત્તિઓ સામે પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષ આપત્તિ વ્યવસ્થાપન મીટિંગની સંક્ષિપ્ત સમીક્ષા, છોટાઉદેપુર જિલ્લામાં વર્તમાન આપત્તિ તૈયારી અને પ્રતિભાવ પદ્ધતિઓની સમીક્ષા, સંભવિત આફતો અને તેની […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયુ છે.
લોકસભાના સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, નગરના આગેવાન સૌરભભાઈ શાહ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત આગેવાનોએ નગરની મુખ્ય સરકારી હોળી ખાતે પૂજન વિધિ કરી હોળી પ્રગટાવી હતી. હિન્દુ સંસ્કૃતિ મુજબ હોળી ના તહેવારનું વિશેષ મહત્વ છે. આસુરી શક્તિ ઉપર પુણ્ય ના વિજય […]
સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટીમાં આવેલ જાહેર પ્લોટ ખાતે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચના નાગનાથ સોસાયટી ખાતે આવેલ જાહેર પ્લોટ પર નાગનાથ યુવા ગ્રુપ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. હોલિકા દહન થતાં ઉચે ઉઠેલી આગની જવાળા ફરતે લોકો ખૂબ જ ભાવ સાથે દાળિયા, ખજૂર, ધાણી, નાળિયેર આગને અર્પણ […]
માળીયાહાટીના તાલુકાનુ ગામ કુકસવાડા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગામ સમસ્ત આયોજિત ગત ગોબર ના છાણા દ્વારા વૈદિક હોલિકા દહન ઉજવણી
કુકસવાડા ગામમાં વર્ષો જૂની પરંપરા. મુજબ. ગામ સમસ્ત આયોજિત ગત ગોબર ના છાણા દ્વારા વૈદિક હોલિકા દહન ઉજવણી થઈ રહી છે*. તથા. જુના ડાંડિયારાસ આયોજન પણ કરવામાં આવે છે ફાગણ માસમાં હોલિકા દહનનું પર્વ આવે એટલે હજારો કિલોગ્રામ લાકડાં કપાય. એની સાથે અનેક વસ્તુઓ ભસ્મીભૂત થઇ જાય. પરંતુ એક વૃક્ષનો ઉછેર અને સંવર્ધનમાં ઘણાં વર્ષો […]
સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેઇટ કૃષ્ણ ગૌશાળા પાસે આવેલ ચોકમા હોલિકા દહનનો ઉત્સવ ઉજવાયો
સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ કૃષ્ણ ગૌશાળા પાસે આવેલ ચોકમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે હોલિકા દહનનું પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવેલ. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો આ હોલિકા દહન ઉત્સવના દર્શન કરવા આવેલ આમ ગણીએ તો હોલિકા દહન એ ખરા અર્થમાં તો અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક સ્વરૂપે જ મનાવવામાં આવે છે. અંતે […]
સાવરકુંડલા (શ્રીજીનગર-૩ કોડ નંબર-૩૩ આંગણવાડીમાં હોળીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી
હોળી એ રંગોનો તહેવાર છે. જે દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં હોળીનો તહેવાર વસંતના આગમનનો સંકેત આપે છે. આ રંગોના તહેવારની ઉજવણી સાવરકુંડલા (શ્રીજીનગર-૩, કોડ નંબર -૩૩) આંગણવાડીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં બધા નાના ભૂલકાઓએ અબીલ ગુલાલ દ્વારા એક બીજાને કલર લગાડીને આ રંગોના તહેવારની ઉત્સાહભેર […]
સાવરકુંડલામાં રંગોત્સવની ભવ્ય ઉજવણી ભારતીય સંસ્કૃતિનો અનોખો તહેવાર એટલે હોળી ધૂળેટી
આજ ન છોડેંગેં હમ હમજોલી ખેલેંગે હમ હોલી.. ગિલે શિકવે ભૂલકર દોસ્તો દુશ્મન ભી ગલેં મિલ જાતે હૈં જ્ઞાતિ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને સાવરકુંડલાવાસીઓ આ પર્વ હેતપ્રિતથી રંગેચંગે ઉજવે છે સાવરકુંડલા શહેરમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે રંગ અને સ્નેહનું રચાયું અનોખું સાયુજ્ય.. સાવરકુંડલા શહેર આજરોજ હોળી ધૂળેટીના પરમ પર્વ પર રંગોના અનોખા ઉત્સવમાં ડૂબતું […]
દૈનિક રાશીફળ (15/03/2025)
મેષ આજે તમે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી, આના થી તમારા સંબંધો સુધારવા […]
ગુજરાતીઓ સાથે 2746 કરોડ ઠગાઇ, માત્ર 10 કરોડ રિફંડ થયા
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતીઓ સાથે સાઇબર ફ્રોડમાં 2746 કરોડ રૂપિયાની ઠગાઇ થઇ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, 2021માં ‘સિટિઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ લોન્ચ થયા બાદ ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાતમાં સાઇબર ફ્રોડની 3.67 લાખ ઘટના બની છે. આ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. સૌથી વધુ 6.30 લાખ સાઇબર ફ્રોડની […]
આવતી કાલે ધુળેટી, ગ્રહણ, મીનારક કમુરતાંનો 407 વર્ષ પછી અને ધુળેટી-કમુરતાનો યોગ 29 વર્ષે રચાશે
વિક્રમ સંવત 2081માં જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ વિચિત્ર અને અવિસ્મરણીય યોગ રચાઈ રહ્યા છે. ગુરુવારે હોળીના દિવસે હોળાષ્ટક પૂરા થશે અને બીજા જ દિવસે, ધૂળેટીના દિવસે મીનારક કમુરતાં બેસવાનો યોગ 4 વર્ષ પછી રચાયો છે. એનાથી પણ વિશેષ યોગ 14 માર્ચે ધૂળેટીના દિવસે રચાશે. ફાગણી પૂનમે રંગપર્વ ધૂળેટીનો તહેવાર તો છે જ પરંતુ આ જ દિવસે […]










