રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વધુ એક મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 17 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે અરજી કરવાની […]
Gujarat
જેસંગપુરા હાઈવે પર હોન્ડા સ્ટાફ બસ ટ્રક સાથે અથડાઈ
માંડલ તાલુકાના જેસંગપુરા ગામ નજીક વિઠલાપુર-વિરમગામ ફોરલેન હાઈવે પર સોમવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વિરમગામ તરફથી આવી રહેલી હોન્ડા કંપનીની સ્ટાફ લક્ઝરી બસ રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો અને બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બસ તેના […]
ગુજરાત યુવા કોંગ્રેસમાં મોટો ભડકો: 30 જિલ્લા પ્રમુખો સહિત 56 પદાધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારી
ગુજરાત યુવા કોંગ્રેસ સંગઠનને વધુ સક્રિય, મજબૂત અને જનહિતના મુદ્દાઓ પર પ્રભાવી બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્વિવેદી દ્વારા સંગઠનમાં લાંબા સમયથી નિષ્ક્રિય ચાલી રહેલા 30 જિલ્લા પ્રમુખો અને 26 પ્રદેશ પદાધિકારીઓ (કુલ 56 પદાધિકારીઓ) ને સત્તાવાર રીતે શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી […]
પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા ઉપર એસિડ નાખ્યું હતું, ખાંડની વાટકી પરત કરવાના બહાને આવ્યા
શહેરના ઈસનપુર વિસ્તારમાં વર્ષ 2022 માં બનેલા બનેલા એસિડ એટેક કેસમાં સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરવાના ગુનામાં 64 વર્ષીય વૃદ્ધા મુકેશાબહેન સિંગલાને દોષિત ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર મહિલાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે નોંધ્યું હતું […]
બાવળા-સરખેજ હાઇવે પર ત્રિપલ અકસ્માત
અમદાવાદ જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર આજે ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોડ વિભાગ દ્વારા રોડ પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે એક્ટિવા ચાલકનું વાહન અચાનક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર અને લગ્ઝરી બસ વચ્ચે પણ અથડામણ થતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. એક્ટિવા ચાલક […]
ચાંદીના રથમાં બિરાજમાન દ્વારકાધીશના બાળસ્વરૂપની ચાર પરિક્રમા, વિશેષ દર્શન
સુપ્રસિધ્ધ્ યાત્રાધામા દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં અષાઢી બીજના પાવન અવસરે આજે 15મી જુલાઇના રોજ પરંપરાગત રથયાત્રા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં સાંજે 5:00થી 7:00 વાગ્યા દરમિયાન ભગવાન દ્વારકાધીશના બાળસ્વરૂપને ચાંદીના અલંકૃત રથમાં બિરાજમાન કરાવી મંદિર પરિસરમાં વિશેષ પરિક્રમા કરાવવામાં આવશે. પરંપરા મુજબ મંદિરના પૂજારી પરિવારના માર્ગદર્શન હેઠળ શ્રીજીના બાળસ્વરૂપને ગર્ભગૃહ […]
લતીપરમાં રાજ્યપાલે ગાયનું દુગ્ધ દોહન કર્યું પ્રાકૃતિક ખેતી-ગાયના મહત્વ વિશે માર્ગદર્શન
જામનગર જિલ્લાના લતીપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલે ફાર્મની મુલાકાત દરમિયાન […]
લાલપુરમાં બુધવારે સવારથી વાતાવરણમાં પલટો
લાલપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બુધવારે વહેલી સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. સતત ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદને પગલે રસ્તાઓ ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દિવસ દરમિયાન વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી […]
જામનગરમાં જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ એલર્ટ
ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખંભાળિયા ગેટ, […]
રાજકોટમાં સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.
રાજકોટમાં સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ. રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા ચંદ્રેશભાઇ સોંદરવા નાઓએ સ્પે.નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની […]










