Gujarat

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બાળકો સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ’12 વર્ષ: વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલી સરકારી શાળા નંબર-31 ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રિવાબા જાડેજા અને જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ખાસ […]

Gujarat

જામનગરમાં કુષ્ઠ રોગના શંકાસ્પદ દર્દી શોધવા ખાસ અભિયાન, 60 ટીમ કાર્યરત

જામનગર શહેરમાં મહાપાલિકા દ્વારા કુષ્ઠરોગના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે દશ દિવસિય વિશેષ અભિયાન શરૂ કરાયુ છે. જે આગામી 18મી જુન સુધી ચાલશે. જામનગર શહેરમાં હાલ કુષ્ઠરોગના ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. અગાઉ નોંધાયેલા કેસોના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સર્વે હાથ ધરાઇ રહયો છે. શહેરના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોની […]

Gujarat

ગજણા ગામે જુગાર રમતા બે ઝડપાયા

લાલપુર તાલુકાના ગજણા ગામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જુગારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગજણા ગામમાં જાહેર સ્થળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી લાલપુર પોલીસ સ્ટેશનને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. […]

Gujarat

જામનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ સત્યનારાયણ કથા

જામનગરમાં પવિત્ર પરસોત્તમ માસના પાવન અવસરે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા ગુરુવાર, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકે કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કે દરેક જ્ઞાતિમાંથી માત્ર દંપતીઓ જ પૂજામાં બેસી […]

Gujarat

રાજકોટ ચોરીથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ.

રાજકોટ ચોરીથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ. રાજકોટ શહેરમાં મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જયદીપસિંહ પરમાર નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રમેશભાઇ માલકીયા તથા નરસંગભાઇ ગઢવી નાઓને સંયુકતમાં […]

Gujarat

રાજકોટ અટીકા ફાટક ગોડાઉનમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ અટીકા ફાટક ગોડાઉનમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ. રાજકોટ શહેરમાં અટીકા ફાટક સામે સદગુરૂ કોમ્પલેક્ષમા પહેલા માળે આવેલ મોના એન્ટરપ્રાઇઝ ગોડાઉનના અક્ષકુમાર કાંતીલાલ ભુતએ રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરેલ કે પોતાના હસ્કતના મોના એન્ટરપ્રાઇઝ નામની દુકાનના ગોડાઉનની જાળી ખોલી ચોર ઇસમ પ્રવેશ કરી તેમા પડેલ ડ્રીલના પાના […]

Gujarat

ધોળકાની પશુ ચોર ‘મસડા ગેંગ’ના 3 ઝબ્બે

ધોળકા પંથકમાં પશુ ચોરી માટે કુખ્યાત ગણાતી ‘મસડા ગેંગ’ના ત્રણ સભ્યોને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસે સ્કોર્પિયો કાર સહિત ઝડપી પાડી પશુ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા અત્યાર સુધી અલગ અલગ ગુનાઓમાં ક્યાં ક્યાં સ્થળોથી કેટલા પશુઓની ચોરી કરી […]

Gujarat

અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે

અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે […]

Gujarat

વરસાદી લાઈનમાં ગેરકાયદે ગટરનું જોડાણ કરી ગંદું પાણી ઠલવાતાં લીલીયા તળાવ દૂષિત બન્યું

પાલનપુરના ગઠામણ હાઈવે પર આવેલ લીલીયા તળાવને જોડતી વરસાદી ડ્રેનેજ લાઈનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી લાઈનમાં આસપાસની મોટાભાગની રહેણાંક સોસાયટીઓના ગટર જોડાણો આપ્યા છે, જેના કારણે ગંદું પાણી સીધું જ લીલીયા તળાવમાં ઠલવાઈ રહ્યું છે. પરિણામે તળાવનું પાણી પ્રદૂષિત બન્યું હોવાની સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ […]

Gujarat

દાંતાના વન કવચમાં 200 રોપાનું વાવેતર અને 170 રોપાનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે દાંતા તાલુકાના વન કવચ ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનો અને આગેવાનોએ ભાગ લઈ હરિયાળા પર્યાવરણના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સૌએ પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંપત્તિના જતનના સંદેશ સાથે […]