મેંદરડા : પૂર્વમંત્રી સ્વ.દેવાણંદ ભાઈ સોલંકીના જન્મજયંતિએ દાત્રણામાં ભવ્ય આરોગ્ય કેમ્પ યોજાયો માનવ સેવા એ જ પ્રભુ સેવા દાત્રણામાં સર્વજ્ઞાતિ ફ્રી નિદાન કેમ્પમાં સેંકડો દર્દીઓએ લીધો સારવાર નો લાભ સમાજસેવા અને જનકલ્યાણના કાર્યો માટે જાણીતા એવા પૂર્વમંત્રી દેવાણંદભાઈ સોલંકીના જન્મદિવસના અવસરે તેમને સાચી રીતે શ્રદ્ધાંજલિ અર્પવાના હેતુથી દાત્રણા મુકામે એક ભવ્ય ‘સર્વજ્ઞાતિ આયુર્વેદિક નિદાન અને […]
India
કૌટુંબિક બહેનના એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અડપલાં અને છેડતીની ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક ભાઈએ એક તરફી પ્રેમમાં અડપલાં કરી તેના નામનું ટેટુ હાથમાં દોરવી સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરી પજવણી કરતો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલું જ નહિ પ્રેમમાં તાબે ન થતા નરાધમે પોતાની કૌટુંબિક બહેનને […]
છોટાઉદેપુરમાં વૃદ્ધાના પગ કાપી ચાંદીના કડા લૂંટનાર ઝડપાયા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદમાં થયેલા સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડર કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ક્રૂર ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડાની લૂંટ ચલાવનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ દેવું ચુકવવા માટે 1 મહિના અગાઉથી આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પગ […]
ખરાબ રસ્તાથી પરેશાન ગ્રામજનોએ એક પણ મત ન આપ્યો, વિરોધ છતાં તંત્ર ગાઢનિંદ્રામાં
છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના રોજવા ગામના ગ્રામજનોએ પાકા રસ્તાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ખરાબ રસ્તાથી પરેશાન ગ્રામજનોએ એક પણ મત આપ્યો ન હતો. આ ઘટના છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોના મતે, રોજવા ગામથી મધ્યપ્રદેશના ઘોડા ગામ સુધીનો આશરે ૩ કિલોમીટર લાંબો રસ્તો લગભગ ૨૦ વર્ષ પહેલા બન્યો […]
નસવાડી પોલીસે લૂંટ-હત્યા કેસના આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે ચાર દિવસ પહેલા થયેલા લૂંટ અને હત્યા કેસના આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી તેમના પગ કાપી ચાંદીના કડા લૂંટી લેવાયા હતા. ગત 29 એપ્રિલના રોજ ગઢ બોરિયાદમાં લૂંટના ઇરાદે એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ […]
સોમનાથ કોરિડોર: ડિમોલિશન શરૂ, 250 મિલકતો સ્વૈચ્છિક સુપ્રત
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સોમનાથ તીર્થસ્થળ ખાતે કોરિડોર વિકાસ પ્રોજેક્ટને વેગ મળ્યો છે. મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર પરિસર નજીક પઠાણવાડા, ભોંયવાડા અને જુના સોમનાથ સહિતના વિસ્તારોમાં જેસીબી વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં […]
વેરાવળમાં બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો
વેરાવળ શહેરમાં બજરંગ દળ દ્વારા નવા સ્વયંસેવકો માટે ‘ત્રિશુલ દીક્ષા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યાલયના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને હિન્દુ સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરી સંગઠન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં યુવાનોને […]
ગીર સોમનાથ પોલીસની ડ્રાઈવ,રૂ.1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે
ગીર સોમનાથ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિને સદંતર બંધ કરવા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉના પી.આઈ. જે . કે. મોરીની સૂચનાથી પોલીસ સ્ટાફ […]
સુરતમાં એડિડાસ, નાઈકી, પૂમાના શૂઝનાં કાપડ બનવા માંડ્યાં, ચીનને ટક્કર અપાશે
રોજનું 6.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે શૂ ફેબ્રિકનો ઉમેરો થયો છે. છેલ્લાં બારેક વર્ષમાં શરૂ થયેલી આ સફર હવે તેજ બની છે. હાલમાં રોજ 5થી 15 લાખ મીટર સુધી ઉત્પાદન પહોંચી ગયું છે. આમ, સુરત હવે ચીનને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે. અગાઉ સ્પોર્ટ્સ શૂઝના ફેબ્રિક માટે ભારત […]
બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો
રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પડોશમાં જ રહેતાં 60 વર્ષીય નરાધમ રૂ.10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક વાડામાં લઈ ગયો હતો. જે બાદ નરાધમ દેવા અજાગીયાએ પોતાના અને બાળકીના કપડા ઉતારી બાળકીના શરીરે અડપલા કરવા લાગ્યો હતો. જોકે બાદમાં […]










