Gujarat

દેશી બનાવટની પિસ્તોલ અને ૫ જીવતા કારતૂસ સાથે ભાવનગર એસઓજી એ એક વ્યક્તિની ધરપકડ કરી

ભાવનગર એસઓજી પોલીસની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ (તમંચો) તથા ૫ નંગ જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો તેનો અન્ય એક સાગરીત સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. પોલીસની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી ઇન્ડિયા […]

Gujarat

આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

શુક્રવારે વહેલી સવારથીજ આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આણંદના ગામડી વડ, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી […]

Gujarat

ગુજરાતના અનેક જીલ્લાઓ, તાલુકાઓમાં વરસેલા ભારે વરસાદથી ભરાયા પાણી

રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મોરબીના માળિયામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી ગઈ. ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી. ભારે […]

Gujarat

ભરૂચ પોલીસને દારૂબંધીનો કડક અમલ કરવામાં મળી મોટી સફળતા!!

ભરૂચ એલસીબી દ્વારા વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી, કુલ રૂ. ૧૯,૨૮,૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) ની ટીમે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગિંગના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. ૧૯,૨૮,૨૪૦ ની કિંમતનો […]

Gujarat

સુરતમાંથી દુર્લભ ૧૮ ઇન્ડિયન સ્ટાર ટર્ટલ ને વેચવા નીકળેલા બે શખ્સ ઝડપાયા

સુરત વન વિભાગ અને ઉઝ્રઝ્રમ્ની સંયુક્ત કાર્યવાહીમાં ઉધના દરવાજા વિસ્તારમાંથી દુર્લભ ૧૮ ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા છે. શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બાતમીના આધારે ઓપરેશન કર્યું હતું. સુરત એન્ટરપ્રાઇઝ દુકાનમાં છટકું ગોઠવી બે શખ્સ ઝડપાયા. ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા. દિનેશ કનકાભાઈ ઠાકોર અને શેખ મોહમદ અઝહર ઝડપાયા. આરોપીઓ પાસેથી ૧૮ […]

Gujarat

પંચમહાલના કાલોલ અને ડેરોલ ગામને જાેડતો ઓવરબ્રિજ વર્ષો બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકયો

પંચમહાલના લોકો માટે રાહતના સમાચાર છે, ટ્રાફિકથી મળશે છુટકારો. કાલોલ અને ડેરોલ ગામને જાેડતો ઓવરબ્રિજ ૧૦ વર્ષ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના અભાવે આસપાસના ૨૫ જેટલા ગામોના લોકોને લાંબા સમયથી અવરજવરમાં મુશ્કેલીનો […]

Gujarat

ગારિયાધારના બજારમાં એક્ટિવામાં સાપ દેખાતા અફરાતફરી

ગારિયાધારના મુખ્ય બજાર વિસ્તારમાં એક એક્ટિવા વાહનમાં અચાનક સાપ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક્ટિવામાં સાપ હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને કારણે બજારમાં થોડા સમય માટે કુતૂહલનો માહોલ સર્જાયો હતો. બાદમાં એક વ્યક્તિએ સાવચેતીપૂર્વક સાપને એક્ટિવામાંથી બહાર કાઢ્યો અને તેને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ […]

Gujarat

ચિત્રા-સિદસર રોડ પર મકાનના તાળા તોડી તસ્કરો દાગીના અને રોકડ સહિત રૂ.1.96 લાખની મત્તા લઈ ફરાર

ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડ પર રહેતા રેલવે કર્મચારી તેના પરિવાર સાથે સોમનાથ, જૂનાગઢ સહિતના સ્થળે ફરવા ગયા હતા. તે સમયે અજાણ્યા શખસોએ તેમના મકાનના તાળા તોડી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રૂ.20 હજાર મળી 1,96,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેના પગલે રેલવે કર્મચારીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે કર્મચારીના ઘરમાં […]

Gujarat

સફાઈના નામે ધજાગરા, ગાર્બેજ ગાડી પર પીઝાના રોટલા મૂકી ખુલ્લામાં કચરો ઉઠાવાયો

જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, તો બીજી તરફ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. શહેરમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા નીકળેલી ગાર્બેજ ગાડી પર ખુલ્લામાં પીઝાના રોટલા મૂકીને કચરો ભરાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે મનપાના દાવાઓની પોલ ખોલી નાખી છે. માખીઓ, મચ્છરો […]

Gujarat

સમર્પણ પાસે કુંડમાં 362, રણજીતસાગર રોડ કુંડમાં 85 મૂર્તિઓને વિદાય‎

જામનગરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મહાપાલિકા દ્વારા નિર્મિત જુદા જુદા વિસર્જન કુંડમાં ગુરૂવારે સાંજે છ વાગ્યા સુધીમાં વધુ 51 મૂર્તિઓ સહિત અત્યાર સુધીમાં ગણેશજીની 447 મૂર્તિઓનુ ભાવિકો-મંડળો દ્વારા ભાવસભર વિસર્જન કરવામાં આવ્યુ છે. શહેરમાં ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર, વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મપાલિકા દ્વારા નિર્ધારિત બંને […]