Gujarat

ભારતીય જનતા પાર્ટી (વોર્ડ. 1) માં જોડાયા કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ સહિત 500 જેટલા સમર્થકો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી કોંગ્રેસમાં રહેલા નગરસેવકે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ તેના 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે પૂર્વ નગરસેવક અને આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા […]

Gujarat

જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયાના બે યુવાનો પાસેથી સવા લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ઘણા યુવાનો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાજેન્દ્ર મુળુભાઈ […]

Gujarat

વોર્ડ 1 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા, 500 સમર્થકો પણ જોડાયા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ લાંબા સમયથી પક્ષ સામે નારાજગી ધરાવતા હતા અને ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જામનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી […]

Gujarat

ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે આદિપુરમાં બુધવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. ૧૨૦૦ છાત્ર-છાત્રાઓને ચમત્કારીક પ્રયોગોનું નિદર્શન કરાશે. જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે. જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ : ગાંધીધામ આર્ય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, આદિપુરમાં […]

Gujarat

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ, જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમપ્રકાશ.

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ, જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમપ્રકાશ. રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૬ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૨૩૬ ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં ૫,૧૦,૦૮૬ પુરુષ […]

Gujarat

જામનગર જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ દ્વારા નાગરિકોને મતદાન કરવા અપીલ કરાઈ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬માં મહત્તમ મતદાન થાય તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ થકી મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. બાસ્કેટ બોલ મેચમાં ખેલાડીઓ તેમજ તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા […]

Gujarat

જામનગર આરટીઓ કચેરી ખાતે લાઇસન્સ ટેસ્ટ આપવા આવતા અરજદારોને મતદાનનું મહત્વ સમજાવી શપથ લેવડાવવામાં આવ્યા

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) જામનગર ખાતે લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરજદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દરેકને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ અવસરે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહી […]

Gujarat

​જામનગર જિલ્લા હોમગાર્ડઝના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતાના પાલન અંગે માર્ગદર્શન અપાયું

વિશેષ પરેડનું આયોજન કરી હોમગાર્ડ સભ્યોને રાષ્ટ્રહિતમાં મતદાન કરવા તથા નિષ્ઠાપૂર્વક ચૂંટણી ફરજ બજાવવા પ્રેરિત કરાયા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ દરમિયાન હોમગાર્ડઝના જવાનોને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ અને શિસ્ત અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. […]

Gujarat

જામનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

ક્વિઝ, નિબંધ, રેલી સહિત વિવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ મતદારોને મતદાન કરવા જાગૃત કર્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે લોકો માટે લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનનું મહત્વ […]

Gujarat

સરકારી આવાસ અપાવવાની લાલચ આપી 9.70 લાખની ઠગાઈ

સુરતના ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં છેતરપિંડીના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 9.70 લાખની ઠગાઈ થઈ છે. તો બીજી તરફ ઘરના ધાબે સોલાર પેનલ લગાવવાના નામે એક મહિલા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ બંને કિસ્સાઓમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. […]