International

રશિયાના હુમલામાં યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જાેઈ

યુક્રેન યુક્રેનિયન અધિકારીઓ કિવમાં ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જાેવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે. યુક્રેનના ગોરેન્કા ગામમાં થાળી ઘટના સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જાેઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ […]

International

રશિયાના વિરુદ્ધમાં બોરિસ જાેન્સને કહ્યું વ્યાપક ગઠબંધન બનાવવાની જરૂરીયાત છે

બ્રિટેન પુતિનના શાસન પર મહત્તમ દબાણ લાવવા માટે બ્રિટન અને નાટો સાથી દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. અગાઉ મંગળવારે, જાેન્સને કહ્યું, “આજે હું પોલેન્ડ અને એસ્ટોનિયાની મુલાકાત લઈશ, બે દેશો જે યુક્રેનમાં વર્તમાન સંકટથી ખરાબ રીતે પ્રભાવિત છે. અમે એવા મૂલ્યો શેર કર્યા છે કે જેનું રક્ષણ કરવા માટે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ […]

International

સૌપ્રથમવાર ઈન્ડિયન ટેક્સ્ટાઈલ એક્સપોનું ૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન દુબઈ ખાતે આયોજન થશે

દુબઈ ટેક્સમાસએ દુબઈના ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેક્સ બોડી છે. તેના સભ્યો વિશ્વના ૯૦ દેશોમાં એક્સપોર્ટ કરે છે. આ સંસ્થાના ૭૦૦ થી વધુ સભ્યો દ્વારા ચેમ્બરના એક્ઝિબિશનમાં આવીને ભાગ લેનારા એક્ઝિબિટર્સ સાથે મિટિંગ કરવા માટેની તૈયારી બતાવવામાં આવી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સૌપ્રથમ વખત દુબઈ ખાતે ૧૧ થી […]

International

UNGAમાં રશિયા સામે ટીકાનો અભાવ, ૧૪૧ વિરોધમાં, ૫ સમર્થનમાં મત મળ્યા

યુએન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આજે યુએનજીએમાં રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ૧૯૩-સભ્યોની જનરલ એસેમ્બલીએ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે મતદાન કર્યું અને યુક્રેન સામે રશિયાના આક્રમણની સખત નિંદા કરી. સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. ઠરાવમાં […]

International

યુક્રેન ભારતીયો બંધક બનાવી ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે ઃ રશિયા

રશિયા યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જાેઈને ત્યાંના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને તાત્કાલિક ખાર્કિવ છોડી દેવાની અપીલ કરી છે. સંરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તાત્કાલિક પેસોચિન, બાબયે અને બેઝલ્યુડોવકા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. પુતિન સાથે વડા પ્રધાનની વાતચીત ત્યારે થઈ જ્યારે મોદી એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ […]

International

રશિયાએ સૈનિકોને ખાર્કિવમાં વિમાનમાંથી ઉતાર્યા

યુક્રેન રશિયા બોર્ડર પછી રશિયન ભાષામાં બોલતા શહેર ખાર્કિવની વસ્તી લગભગ ૧.૫ મિલિયન છે અને ખાર્કીવ પર નિયંત્રણ રશિયન સેનાનું મુખ્ય નિશાન છે. રશિયન સરહદથી લગભગ ૪૦ કિલોમીટર દૂર આવેલ આ શહેર રશિયન સૈનિકો, ટેન્ક અને યુદ્ધ વિમાનોનો સામનો કરી રહ્યું છે. ખાર્કિવમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી, […]

International

કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અમેરિકા અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીનો હેતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટાડવાનો છે. ઝામ્બિયામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન […]

International

યુક્રેનના ખાર્કિવથી રશિયન હુમલાનો ભયાનક વિડીયો વાયરલ થયો

યુક્રેન રશિયાએ ખાર્કિવ પાસે એક એરબેઝને નષ્ટ કરી દીધું. આ વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે તેનો પડઘો ૧૫ કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે ૨૧મી સદીમાં આ બધું થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે. ૧૪ સેકન્ડની આ વીડિયો ક્લિપ ટિ્‌વટર પર […]

International

આણંદના બિઝનેસમેન પોલેન્ડમાં ભારતીયોની મદદે આવ્યા

પોલેન્ડ પોલેન્ડમાં વસતા વડોદરાના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું છે. યુક્રેન-રશિયા યુદ્ધના કારણે યુક્રેનમાંથી ભારે સંઘર્ષ બાદ પોલેન્ડ પહોંચેલા ભારતીયો માટે આણંદ જિલ્લાના ઓડ ગામના એક યુવાને રહેવા અને જમવા માટે સંપર્ક કરવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગૃહંગ પટેલે એક વીડિયો સંદેશ રેકોર્ડ કરી […]

International

યુદ્ધ વચ્ચે પોતાના મકાન, દુકાનો છોડી લોકો યુક્રેન છોડી ચાલ્યા ગયા

યુક્રેન રશિયાએ યુક્રેનિયન શહેર ચેર્નિહિવની બહાર જાેરદાર હુમલો કર્યો. આ તસવીરમાં જાેઈ શકાય છે કે શહેરની બહાર આવેલા કિંકા ગામમાં કેટલું નુકસાન થયું છે. તસવીરોમાં બુલેટના છિદ્રો, વાહનો અને ઘરોને નુકસાન જાેઈ શકાય છે. કિવની નજીક બુચા નામનું એક નગર છે. અહીં મંગળવારે રશિયન સેનાએ ગોળીબાર કર્યો હતો. તસવીરમાં જાેઈ શકાય છે કે લોકો ધરાશાયી […]