અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને ટેક કંપનીઓ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં ટેક કંપનીઓ રશિયા અને રશિયન મીડિયા પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદી રહી છે. બીજી તરફ રશિયા પણ ટેક કંપનીઓ ઉપર સતત હુમલા કરી રહ્યું છે. રશિયાએ ફેસબુક, ટિ્વટર સહિત અન્ય કંપનીઓ પર અનેક રીતે લગામ […]
International
રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે ઃ જાે બાઈડેન
અમેરિકા સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે તમામ રશિયન ફ્લાઇટ્સ માટે યુએસ […]
રશિયાએ યુક્રેનના સુમી પ્રાંતના લશ્કરી મથક પર હુમલો કર્યો
યુક્રેન રશિયન સૈનિકોએ યુક્રેનના ખાર્કિવ અને કિવ વચ્ચેના સુમી પ્રાંતના ઓખ્તિરકામાં લશ્કરી થાણા પર હુમલો કર્યો હતો, જેમાં ૭૦થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા. સુમી પ્રાંતના ગવર્નર દિમિત્રો ઝિવિત્સ્કીએ ‘ટેલિગ્રામ’ પર આ માહિતી આપી. તેણે બળી ગયેલી ચાર માળની ઈમારત અને કાટમાળમાં લોકોને શોધી રહેલા બચાવકર્મીઓની તસવીરો પોસ્ટ કરી હતી. બાદમાં તેણે ફેસબુક પોસ્ટ પર […]
સ્પોર્ટસ ફેડરેશન અને બેંકિંગમાં રશિયાને દુનિયાએ અલગ પાડ્યું
યુક્રેન યુરોપમાં રશિયાના વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસ રાજ્યોએ તેના ‘વોડકા’ (એક પ્રકારનો દારૂ) આયાત કરવાનું બંધ કરી દીધું છે. પોતાની તટસ્થતા માટે જાણીતું સ્વિટ્ઝર્લેન્ડ પણ સાવધાનીપૂર્વક રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામેથી મ્હો ફેરવી લીધુ છે. યુક્રેન પર આક્રમણ કરવા બદલ, માત્ર પાંચ દિવસમાં જ રશિયાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બહિષ્કાર કરાયો છે અને […]
યુદ્ધના માહોલ વચ્ચે બુકારેસ્ટ ખાતે ભારતીય વિદ્યાર્થીનીના જન્મદિવસની ઉજવણી
યુક્રેન રશિયા-યુક્રેન યુદ્ધ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે. ત્યારે અનેક ભારતીય વિધાર્થીઓ સહિત અન્ય રાષ્ટ્રના લોકો પણ યુદ્ધ છાવણીમાં આશરો લઈ રહ્યા છે. ગઇકાલે આ ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. યુક્રેનમાં યુદ્ધ છાવણીમાં એક ભારતીય વિધાર્થીનીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અત્યારે આ વિડીઓ સોશીયલ મીડિયા પર […]
યુક્રેનના ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેન રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થી ભારતના કર્ણાટકના ચાલગેરીનો રહેવાસી હતો. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનું નામ શેખરપ્પા જ્ઞાનગોદર હોવાની વાત પણ સામે આવી છે. ભારતીય […]
કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો ઃ ભારતીય એમ્બેસી
યુક્રેન રશિયન હુમલાના કારણે યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ બગડી રહી છે. દરમિયાન, ભારતીય દૂતાવાસ દ્વારા ત્યાં ફસાયેલા ભારતીયોને કડક સલાહ આપવામાં આવી છે. તે જણાવે છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ આજે?જ કીવ છોડી દેવું જાેઈએ. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ વતી કહેવામાં આવ્યું છે કે કીવ છોડવા માટે, ટ્રેન અથવા પરિવહનના કોઈપણ માધ્યમનો ઉપયોગ કરીને […]
૨૯ દેશોએ યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં કટોકટીની ચર્ચાની તરફેણમાં મતદાન
અમેરિકા ૨૯ દેશોએ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં કટોકટીની ચર્ચાની તરફેણમાં મતદાન કર્યું, ભારત સહિત ૧૩ દેશોએ મતદાન ન કર્યું. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય હલચલ તેજ થઇ છે. આ યુદ્ધને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલએ રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે ઈમરજન્સી ચર્ચા માટે ગઇકાલે મત આપ્યો […]
રશિયા પશ્ચિમ યુક્રેન પર હુમલો કરી શકે છે
યુક્રેન યુક્રેનનો એ જ ભાગ છે, જ્યાંથી દુનિયાભરના દેશો વિદેશી સહાય પૂરી પાડી રહ્યા છે. આ સાથે, શરણાર્થીઓ આ માર્ગ દ્વારા સુરક્ષિત રીતે દેશની બહાર જવા માટે સક્ષમ છે. એવી માહિતી સામે આવી છે કે, કિવમાં લાંબી લડાઈના કિસ્સામાં રશિયા પશ્ચિમ યુક્રેન પર પણ હુમલો કરી શકે છે. અહીંનું લ્વિવ શહેર રશિયાનું મુખ્ય નિશાન છે. […]
રશિયાએ પ્રતિબંધિત વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો ઃ યુક્રેનનો દાવો
યુક્રેન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક રશિયા યુક્રેન પર સતત તેના હુમલાને વધારી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનની રાજદૂત ઓક્સાના માર્કારોવાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના પાંચમા દિવસે રશિયાએ યુક્રેન વિરુદ્ધ પ્રતિબંધિત થર્મોબેરિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયાએ સોમવારે વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જે જિનીવા કન્વેન્શન હેઠળ […]






