Gujarat

રાધનપુરમાં હાઈવેના બ્રિજના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો જમાવડો, વાહન ચાલકોમાં અકસ્માતની ભિતી

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં હાઈવેના બ્રિજના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો જમાવડો, વાહન ચાલકોમાં અકસ્માતની ભિતી ગટરો ની સાફ સફાઈ નાં અભાવને લઇને સર્વિસ રોડ પરના પાણીથી અનેક સોસાયટીના રહીશોને હાલાકી.. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે મુખ્ય પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ તેમજ નેશનલ હાઈવેના બ્રિજના ગરનાળા પાસે ભૂગર્ભ […]

Gujarat

नंद उत्सवके शुभ अवसर पर श्रीलाडले लाल प्रभुको पधराया गया नवनिर्मित मंदिरमें

नंद उत्सवके शुभ अवसर पर श्रीलाडले लाल प्रभुको पधराया गया नवनिर्मित मंदिरमें पुष्टिमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीमें दि. 27/08/2024 नंद उत्सवके शुभ अवसर पर तिलकायतश्रीकी आज्ञा एवं श्रीविशालबावाकी प्रेरणासे प्रभुके सुखार्थ एवं सेवामें सरलता एवं सुरक्षाको दृष्टिगत रखते हुए श्रीलाडले लाल प्रभु श्रीनवनीत प्रियाजीके प्राचीन निज मंदिरके जीर्णोद्वारकी आवश्यकताको देखते हुए एवं निज मंदिर […]

Gujarat

વાઘોડિયા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા ની અંદર આવેલા કેડ સમા પાણી ઉતરતા સંતો લાગી ગયા જનસેવા માં

વાઘોડિયા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા ની અંદર આવેલા કેડ સમા પાણી ઉતરતા સંતો લાગી ગયા જનસેવા માં ભગવાન સ્વામિનારાયણના આદેશ અનુસાર *દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી રે..* *દિન જન ને વિશે દયાવન* થવું એ જ અન્યાએ ચાતુર્માસ માં પોતાને વ્રત ઉપવાસ ચાલતા હોવા છતાય સંતો જાતે ખીચડી,કઢી,શાક, 500 થી 700 માણસની […]

Gujarat

જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન 2024

પાટણ.. અનિલ રામાનુજ.. જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન 2024.. કેન્દ્રીય નોડલ ઓફિસર મુનિ રામ મીણા અને ટેકનિકલ ઓફિસર સુ.શ્રી અરિબા કમાલ દ્વારા જળાશયો, જળ સંચય અને રિચાર્જ માળખાં તેમજ વનીકરણ સ્થળોની મુલાકાત લીધી… પાટણ જિલ્લાની ત્રણ દિવસની ક્ષેત્રીય મુલાકાત કેન્દ્રીય નોડલ ઓફિસર મુનિ રામ મીણા (નિયામક. કેન્દ્રીય નાણાં મંત્રાલય) અને ટેકનિકલ ઓફિસર સુ.શ્રી અરિબા […]

Gujarat

પાટણનાં ચતુર્ભુજ બાગ પાસે વરસાદી પાણીનો જમાવડો,કચરાના ઢગ ખડકાયા રોગચાળાની ભિતી

પાટણનાં ચતુર્ભુજ બાગ પાસે વરસાદી પાણીનો જમાવડો,કચરાના ઢગ ખડકાયા રોગચાળાની ભિતી.. ચતુર્ભુજ બાગ ની પાછળ આવેલ કચરા સ્ટેન્ડ ની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીને તાળા બંધી કરવાની ચીમકી… પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ ચતુર્ભુજ બાગ ના પાછળના ભાગે પાટણ નગરપાલિકા ઘીવટા વોર્ડ નું કચરા સ્ટેન્ડ છે.સદર […]

Gujarat

હારીજના જુના સિનેમા પ્રજાપતિ વાસમાં વરસાદી પાણી ભરાતા હાલાકી..

હારીજના જુના સિનેમા પ્રજાપતિ વાસમાં વરસાદી પાણી ભરાતા હાલાકી.. પાટણ જિલ્લાના હારીજ કુકરાણા તરફ જતા માર્ગ પર આવેલ જુનાસિનેમા પ્રજાપતિ વાસમાં ઘૂંટનસમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં દરવર્ષે વરસાદી પાણી ભરવાની નોબત ઉભી થવા પામે છે છતાં પ્રિ મોન્સૂન કામગીરી નહીં થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી […]

Gujarat

હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસતા કપાસ,તલ,અડદ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતી…

હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસતા કપાસ,તલ,અડદ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતી… ગ્રામ્ય વિસ્તારોની આશરે 2 હજાર હેકટર જમીનમાં વાવેતર કરેલ કપાસ તલ, અડદ,દિવેલા, સહિતના અષાઢું પાકોમાં નુકસાન થવાની ભીતી… પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને સતત વરસાદી માહોલ છવાયો છે ત્યારે અનરાધાર વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.પાટણ જિલ્લાના હારીજ પંથકમાં […]

Gujarat

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે તળાવ ઓવરફલો થતા ગામલોકો માં ભય…

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે તળાવ ઓવરફલો થતા ગામલોકો માં ભય… ચવેલી વડાવલી સહિત ના રસ્તા બંધ… ગુજરાત રાજ્ય માં હવામાન વિભાગે કરેલી આગાહી ને પગલે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે પાટણ જીલ્લા સહિત ચાણસ્મા તાલુકામાં પણ ત્રણ દિવસ થી વરસાદ વરસી રહ્યો હોવાથી ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ તળાવ ઓવરફલો થતા […]

Gujarat

પાટણ લેઉવા પાટીદાર સમાજે 23 લાખના ખર્ચે સમાજની 750 દીકરીઓને ત્રણ તબક્કામાં વેક્સિન આપી..

પાટણ લેઉવા પાટીદાર સમાજે 23 લાખના ખર્ચે સમાજની 750 દીકરીઓને ત્રણ તબક્કામાં વેક્સિન આપી.. દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે ચિરંજીવી ભવ:નાં આશિર્વાદ.. પાટણ લેઉવા પાટીદાર સમાજે શીતળા સાતમનાં દિવસે સાંજે પાટણ, અમદાવાદ, અંકલેશ્વર અને સુરત એમ ચાર સ્થળે એક સાથે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સીનનો આખરી તબક્કાનો કેમ્પ યોજીને સમાજની 750 દિકરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પુરી […]

Gujarat

ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાંઈ મંદિર માં તસ્કરો ત્રાટક્યા

ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાંઈ મંદિર માં તસ્કરો ત્રાટક્યા ચાંદીનું સત્તર ચાંદીની પાદુકા સહિત દાન ના પેટી ગોલખ નું ઉપર નું પતરૂ તોડી અંદાજે ૨૦ હજાર રોકડ ની તસ્કરી થઈ સાંઈ મંદિર સંકુલ સી.સી. કેમેરાથી સજજ પરંતુ ડી.વી. આર બગડ્યું હોવાથી સી.સી. કેમેરા બંધ હાલત માં જોવા મળ્યાં મોડી રાત્રે ચોકીદાર ઓફિસ માં જઈ […]