Gujarat

ઓલપાડની ભારૂંડી પ્રાથમિક શાળામાં દાનની સરવાણી

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ભારૂંડી પ્રાથમિક શાળામાં ગામમાં કાર્યરત શ્રી ભારૂંડી સેવા સહકારી મંડળી તરફથી બાળકોનાં અભ્યાસ અર્થે દાનપેટે કમ્પ્યુટર આપવામાં આવેલ છે. ગામનાં રહીશ વિપુલભાઈ પટેલ તરફથી પ્રિન્ટર ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે. શાળામાં યોજાયેલ સદર અર્પણવિધિ કાર્યક્રમ પ્રસંગે વિપુલભાઈ પટેલે શાળાનાં તમામ બાળકોને પાઉંભાજી, પુલાવ, છાશનું પૌષ્ટિક તિથિભોજન ઉપલબ્ધ […]

Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ ૩ થી ૫ નાં શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષકો માટે સતત વ્યાવસાયિક સજ્જતાનાં ભાગરૂપે દર વર્ષે 50 કલાકની (Continuous Professional Development-CPD) તાલીમની ભલામણ કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે શિક્ષકે વ્યવસાય સંબંધિત કૌશલ્યમાં નિપૂણતા કેળવી તેનાં વ્યવસાયિક અનુરૂપ અદ્યતન બનવું તેમની પાયાની જરૂરિયાત છે તેમજ તે આજનાં સમયની આવશ્યકતા પણ છે. જે સંદર્ભે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો […]

Gujarat

ઓ.એન.જી.સી.નાં અનુદાનથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કોસમડી કન્યાશાળાને શૈક્ષણિક કીટ તથા ભૌતિક સુવિધાઓ અર્પણ 

ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીનાં ભાગરૂપે ઓ.એન.જી.સી. અંકલેશ્વરનાં આર્થિક સહયોગથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત કોસમડી ગામની કન્યા શાળામાં અભ્યાસ કરતી 190 જેટલી વિદ્યાર્થીનીઓને ગણવેશ, બૂટ મોજા, સ્કૂલબેગ જેવી શૈક્ષણિક કીટ તથા શાળાઓમાં ભૌતિક સુવિધાઓનાં ભાગરૂપે ગ્રીન બોર્ડ, કબાટ, આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કુલરની સુવિધાઓની અર્પણવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. […]

Gujarat

કાણેકમાં શિવ મંદિરના નવનિર્માણ માટે શિલાન્યાસ પૂજાવિધિ થશે

માળિયા હાટીના તાલુકાના કાણેક ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ માટે શિલાન્યાસ પૂજન વિધિનું આયોજન ૬ માર્ચ ના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવ્યું છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

Gujarat

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા પશુપાલકો માટે એક દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમનું આયોજન કરાયું

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ તાલુકા ધોરાજી દ્વારા બાચફ સંસ્થાના સહયોગથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ૪૫ પશુપાલકો માટે વૈજ્ઞાનિક પશુપાલન વિષય ઉપર એક દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.   આ તાલીમ કાર્યક્રમમાં સહ-પ્રાધ્યાપક શ્રી ડો.શીશભાઈ સવસાણી દ્વારા વૈજ્ઞાનિક પશુપોષણ વિષય ઉપર અને પ્રાધ્યાપક અને વડા શ્રી ડો. મહેશભાઈ […]

Gujarat

જૂનાગઢ એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા કૃષિ અને ગ્રામ્ય સ્મૃદ્ધિ માટે વેબીનાર યોજાયો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ગ્રામ્ય સ્મૃદ્ધિ પર એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા જૂનાગઢ અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન આપવા માટે સરકારની નવી પહેલ અંતર્ગત ઓનલાઇન પોસ્ટ-બજેટ વેબીનાર યોજાયો હતો. જેમાં કેન્દ્ર બજેટ ૨૦૨૫-૨૬ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રના હિતધારકોને […]

Gujarat

સાવરકુંડલાનાં આંકોલડા ગામે પશુપાલકના સુપુત્ર હેલીકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવી પહોચ્યા.. 

અરે ભાઈ, આ નાનકડાં એવાં ગામમાં હેલિકોપ્ટરનું આગમન.!!  આ ગામમાં ૧૦૦ કરતાં વધુ કાફલાના જાન સાથે આગમને ગ્રામજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું. નાના એવા ગામમાં નીકળેલ ફુલેકાએ પણ ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું સાવરકુંડલાનાં આંકોલડા ગામે પશુપાલકનાં પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન માટે પહોંચ્યા ૧૦૦ કરતાં વધારે કારનાં કાફલા સાથે જાનનું આગમન.. લગ્નનની સિઝનમાં હવે હોળાષ્ટક આવે […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂ.સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો  તારીખ ૪-૩-૨૫ના રાત્રે સત્સંગ સમારોહ યોજાયો

ગામના વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહીને પ. પૂ. સ્વામીજીની અસ્ખલિત વાણીનો લ્હાવો લીધો  શિવજીનું નામસ્મરણ એ મુક્તિનો માર્ગ છે. શિવજીના ગુણોને આપણાં વ્યક્તિગત જીવનમાં અપનાવવા જોઈએ સાવરકુંડલા તાલુકાના ધજડી ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. તા.૦૪/૦૩/૨૫ ને મંગળવારે રાત્રે ૮.૩૦ બ.પૂ.પા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં અનન્ય ચરણોપાસક સદ્શિષ્ય પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી […]

Gujarat

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગ દર્શન હેઠળ સાવરકુંડલા વોર્ડ નંબર – ૩માં ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વોર્ડ – ૩  ના નવ ચૂંટાયેલ ગૌતમ સાવજ ,કેશુભાઈ ચુડાસમા, તેમજ મહિલા આગેવાન શ્રી નમ્રતા બેન મશરૂના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલ  સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણમાં ગેસલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ તકે નગરપાલિકા ઉપ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી, વિસ્તારના સદસ્ય ગૌતમ સાવજ, કેશુભાઈ  ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ ,મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા […]

Gujarat

છોટાઉદેપુર નગર પાલિકામાં 27 વર્ષ બાદ ભગવો લહેરાયો છે, પ્રમુખ પદે ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોળી બિન હરીફ ચુંટાઈ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે સમાજવાદી પાર્ટી માંથી ચુંટાઈ આવ્યા બાદ ભાજપમાં જોડાયેલા પરવેઝ મુસ્તુફાભાઈ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિન હરીફ ચુંટાઈ આવતા ભાજપમાં જશ્ન નો માહોલ જોવા મળ્યો

છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગર પાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની પાલિકા સભાખંડમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજાઈ હતી ,જેમાં પ્રમુખ પદે વોર્ડ નંબર 4 માંથી આદિજાતિ મહિલા બેઠક ઉપર ચુંટાઈ આવેલ ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોળી જ્યારે ઉપ પ્રમુખ પદે વોર્ડ નંબર 5 માંથી બક્ષીપંચ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીમાંથી ચુંટાઈ આવ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામુ આપી […]