રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ 2023માં બોગસ કોલ લેટર આધારે પોલીસ ભરતીનું કૌભાંડ આચરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અન્ય વ્યક્તિનો નકલી નિમણૂકપત્ર લઈને ટ્રેનિંગમાં આવેલ શખસ સહિત 21થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ જ કૌભાંડમાં નકલી લેટર બનાવનાર ચોટીલાના ત્રણ શખસો છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા હતા. જેની […]
Author: JKJGS
અટલ સરોવર નિહાળવા લોકો પાસેથી રૂ.25 ઉલેચી લેવાશે
રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે. રાજકોટની […]
જામનગરમાં PM મોદીની સભાને લઇને જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ પત્ર જાહેર કર્યો
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ રાજપૂત સમાજ પર કરેલા નિવેદનને લઇને સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ વિરોધ નોંધાવે છે. ત્યારે આગામી બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં ચૂંટણી સભા યોજાવાની છે, એ પહેલાં જિલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરતો પત્ર જાહેર કર્યો કરાયો છે. અપીલ કરતા પત્રમાં જણાવાયું છે કે, […]
દિવ્યાંગોની ક્રિકેટ, વોલીબોલ સ્પર્ધામાં ખેલાડી, વાલીઓેએ મતદાન કરવાના શપથ લીધા
જામનગરમાં ખાસ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી દિવ્યાંગોની ક્રિકેટ, વોલીબોલ સ્પર્ધામાં ખેલાડી અને વાલીઓએ મતદાન કરવાના શપથ લીધા હતાં. જામનગરમાં સ્પેશયલ ખેલ મહાકુંભ અંતર્ગત અસ્થિવિષયક દિવ્યાંગોની ક્રિકેટ અને સીટીંગ વોલીબોલ સ્પર્ધા અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયનમાં યોજાઇ હતી. જેમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટની આશા અને દીપ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં આશા ક્રિકેટ ટીમના કેપ્ટન યુવરાજસિંહ વાઢેર, […]
પ્રધાનમંત્રીના સભા સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું, કેબિનેટમંત્રી રાઘવજી પટેલ સહિતના ભાજપના આગેવાનો સાથે મિટિંગ કરી
જામનગર શહેરમાં આગામી બીજી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજાવાની છે. જેને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સભા સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જેમની સાથે આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલું હાજર રહ્યા હતા. જામનગરમાં આગામી તારીખ બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જાહેર સભા શહેરના […]
વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા
મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર) નિઝામપુરાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારમાં લાઈટ ગુલ થતાં ગરમી સાથે 200 પરિવારે રાત અંધારામાં પસાર કરી
વડોદરાના ગોરવા, આજવા રોડ પરિવાર સ્કૂલ પાસ, ફતેપુરા, વારસીયા રીંગરોડ સહિત વિવિધ વિસ્તારોમાં 8 વીજ થાંભલાઓ પર આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં ગોરવા વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીમાં વીજ થાભલા ઉપર આગ લાગતા 200 જેટલા પરિવારોને આખી રાત અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો હતો. મોડી રાત્રે કેબલ વાયર તૂટ્યો ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રે […]
લોકસભા ચૂંટણી ટાણે 20.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક મહિલા વોન્ટેડ
લોકસભા ચૂંટણી ટાણે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી 20.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ટ્રાન્સપોર્ટમાં લેબોરેટરી કેમિકલ બીલોની આડમાં લાવેલા સ્કોટલેન્ડ બનાવટનો વિદશી દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને 20.88 લાખની કિંમતનો વિદેશી દારુ જપ્ત કર્યો છે અને આ […]
જેતપુરમાં પતિના મિત્રએ બિભત્સ માગણી કરતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
જેતપુરની પરિણીતાને અગાઉ એક યુવક સાથે મિત્રતા હોય જે ફોટા યુવકે ઇન્સ્ટાગ્રામમાં અગાઉ મુક્યા હતા.આ ફોટા પતિના મિત્રના હાથે લાગતા તેમણે સોશિયલ મીડિયા પરથી સંપર્ક કરી ત્યારબાદ શરીર સંબંધની માંગણી કરી બ્લેકમેઇલ કરતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ અને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે પતિના મિત્ર વિરુદ્ધ ગુનો […]
દાંતા તાલુકાના ભચડીયા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા એક મંચ પર
પરસોતમ રૂપાલા એ ત્રણ ત્રણ વખત માફી માંગી છે અને દિલથી માંગી છે – ઋષિકેશભાઇ પટેલ* *જાતિવાદ અને જ્ઞાતિવાદના કારણે બહુ બધા રાજકારણ થઈ જાય છે – ઋષિકેશભાઇ પટેલ* દાંતા તાલુકાના ભચડીયા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ જેમાં દાંતા, વડગામ, સતલાસણા અને અમીરગઢ ચાર તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો









