કર્ણાટકમાં ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાજકારણ ગરમાયું ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરી એકવાર કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે, કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) […]
Author: JKJGS
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ૫મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ૫મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આ પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપે છે અને સરકારને સ્કી સ્લોપ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવવામાં મદદ કરે છે જેથી તેને વિશ્વ કક્ષાનું સ્કીઇંગ સ્થળ બનાવી શકાય. બારામુલ્લા […]
સોશિયલ મીડિયા મિત્રતા બની સંકટ, દિલ્હી હોટલમાં બ્રિટિશ મહિલા સાથે દુષ્કર્મ
દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, વસંત કુંજ પોલીસ આ મામલે કાર્યવાહી કરી, […]
હોળીના પવિત્ર તહેવારમાં જે લોકો દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડે છે તેઓ હિરણ્યકશ્યપની જાતિના કહેવાય: પ્રેમાનંદ મહારાજ
પ્રેમાનંદજી મહારાજ અનુસાર તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે, પણ ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને તે પછી […]
રશિયા-યુક્રેન વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા વચ્ચે યુક્રેનના ડ્રોન હુમલાના જવાબમાં રશિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો
યુક્રેનના ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેના જવાબમાં હવે રશિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ વડે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ચાર વિદેશી નાગરિકોના મોત પણ થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાબતે, યુક્રેને જણાવ્યું હતું કે આ હુમલો તેવા જહાજ પર કરવામાં આવ્યો છે જેને યુદ્ધ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ […]
આખરે જાફર એક્સપ્રેસ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ; હુમલો કરનારા ૩૩ આતંકવાદીઓ ઠાર
પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે સેનાનો દાવો છે કે ૨૪ કલાક ચાલેલા આ ઓપરેશનમાં બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ)ના તમામ ૩૩ બળવાખોરો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવ્યા છે. મ્ન્છના […]
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ
અંતરિક્ષમાં ૯ મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને એકવાર ફરી માઠા સમાચાર આવ્યા છે, અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-૧૦ નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-૧૦ નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છઠે. નાસા એ કહ્યું હતું કે, ક્રૂ-૧૦માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું […]
51 હજાર કિલો ઓર્ગેનિક રંગથી 2 લાખ ભક્તો દાદાના રંગે રંગાયા
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂર્ણિમાના દિવસે 14 માર્ચ 2025ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું આયોજન કરાયું હતું. પ.પૂ.શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. દાદાને વિશેષ શણગાર કરી સાત પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સવારે શણગાર […]
13 માળની બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતાં 10 મહિલાઓ ફસાઈ, ફાયર બ્રિગેડે તાત્કાલિક દીવાલ તોડી સહી સલામત બહાર કાઢી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ રોડ પર સારથી બંગ્લોઝ નજીક કે.બી રોયલ સેરેનેટી ફ્લેટમાં આજે બપોરના સમયે ધુળેટી રમ્યા બાદ ઘરે જવા લિફ્ટમાં જતી 10 મહિલાઓ ફસાઇ હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દીવાલ તોડી અને પતરું કાપી મહિલાઓને બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડ પહેલા લિફ્ટની કંપનીના માણસોએ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ […]
સિનિયર-જુનિયર ડૉક્ટર્સ સહિત 8ની ધરપકડ, વિદ્યાર્થીઓને કારમાં બંધક બનાવી માર માર્યો હતો
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે […]










