Gujarat

પીપળજની મહર્ષિ અત્રિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ફિટ ઈન્ડિયા- સનડેઝ ઓન સાઈકલની ૯૦મી આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો

પીપળજની મહર્ષિ અત્રિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આજે સવારે તેમના કેમ્પસમાં ફિટ ઈન્ડિયા- સનડેઝ ઓન સાઈકલની ૯૦મી આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાપ્તાહિક કાર્યક્રમની નવીનતમ આવૃત્તિ ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર‘ થીમ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હળવા શારીરિક તાલીમ સત્ર સાથે થઈ હતી, ત્યારબાદ ઝુમ્બા ડાન્સ યોજાયો હતો. નૃત્ય સત્ર દરમિયાન યુવાનો લોકપ્રિય હિન્દી […]

Gujarat

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વડોદરાના કાયાવરોહણ ખાતે FCI સાઈલોની મુલાકાત લીધી

મંત્રીશ્રીએ અનાજ સંગ્રહ, ખરીદી અને ઓટોમેટેડ હેન્ડલિંગ સુવિધાઓની સમીક્ષા કરી; વૃક્ષારોપણ કર્યું કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ વડોદરાના કાયાવરોહણ સ્થિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) સાઈલોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અનાજ સંગ્રહ, ખરીદી અને પ્લાન્ટની ઓટોમેટેડ હેન્ડલિંગ સુવિધાઓનું નિરીક્ષણ કરી વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

Gujarat

રાજકોટમાં રીક્ષા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી, બે રીક્ષા સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટમાં રીક્ષા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી, બે રીક્ષા સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ. રાજકોટમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે.ડી.પરમાર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગુંદાવાડી ચોકીના વી.એમ.બરાડીયા […]

Gujarat

રાજકોટમાં ચોરીના મોટરસાઈકલ સાથે ઈસમને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ.

રાજકોટમાં ચોરીના મોટરસાઈકલ સાથે ઈસમને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ. રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા તથા હદપાર ઈસમોને અવાર-નવાર ચેક કરવા સુચના કરેલ હોય, જે અન્વયે […]

Gujarat

રાજકોટ આઉટડોર યુનીટના તાળા તોડી બેટરીઓની ચોરી કરતા ઈસમને મુદ્દામાલ સાથે પકડી અલગ-અલગ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આઉટડોર યુનીટના તાળા તોડી બેટરીઓની ચોરી કરતા ઈસમને મુદ્દામાલ સાથે પકડી અલગ-અલગ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમા અલગ-અલગ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.રાવલીયા તથા એસ.એમ.રાણા ની ટીમના પોલીસ સ્ટાફના […]

Gujarat

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગંભીર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગંભીર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત તથા ગોપાલભાઈ બોળીયા તથા […]

Gujarat

રાજકોટમાં સગીર વયની 3 છોકરીઓ ઘરેથી કહ્યા વગર જતી રહેલ, અમદાવાદ ખાતેથી શોધી પરીવાર સાથે સુખદ મીલન કરાવતી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન.

રાજકોટમાં સગીર વયની 3 છોકરીઓ ઘરેથી કહ્યા વગર જતી રહેલ, અમદાવાદ ખાતેથી શોધી પરીવાર સાથે સુખદ મીલન કરાવતી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન. રાજકોટ શહેરમાં અગલ-અલગ ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તથા લોકોને ઉપયોગી થાય તે રીતે ફરજ બજાવવા સુચના આપેલ હોય, P.I જી.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા […]

Gujarat

દહેગામમાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ, મૂર્તિ બજારમાં તેજી

દહેગામ શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવારને કારણે ચારેય બાજુ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ તહેવાર આવતા સ્થાનિક બજારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ ઝડપી બન્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને એસ.ટી. સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં નાની લારીઓથી લઈને મોટા સ્ટોલ સુધી ઘણી પ્રકારની મૂર્તિઓ વેચાણ માટે તૈયાર છે, જે ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ […]

Gujarat

ઓસ્ટ્રેલિયાના PR વીઝાના નામે ટેક્સી ડ્રાઈવર સાથે ₹12.10 લાખની ઠગાઈ

ગાંધીનગરના પેથાપુર ખાતે ઓલા-ઉબેર ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઈવર સાથે ઓસ્ટ્રેલિયાના PR વીઝા અપાવવાના નામે રૂ. 12.10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ એજન્ટ દંપતીએ નકલી દસ્તાવેજો આપી અને વાયદાઓ કરીને રકમ પડાવી લેતાં પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મંદિરમાં મુલાકાત બાદ વિશ્વાસ કેળવ્યો મૂળ ભિલોડાના નવા વણઝર ગામના વતની અને હાલ પેથાપુરમાં […]

Gujarat

ગીર સોમનાથમાં હથિયારબંધીનું જાહેરનામું બહાર પડ્યું

ગીર સોમનાથ જિલ્લામાં આગામી મહિનામાં અલગ અલગ સમુદાયના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ તહેવારો દરમિયાન ધાર્મિક અને જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. આલે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ તલવાર, ભાલા, ચપ્પુ કે […]