Gujarat

સુરતમાં શેરીમાં રમતા-રમતા ગુમ થયેલી બાળકીને પુણા પોલીસે ગણતરીના કલાકમાં 40 સીસીટીવી ફેંદીને શોધી કાઢી

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા-રમતા ગુમ થઈ ગયેલી 9 વર્ષની બાળકીને પુણા પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ તેના પરિવાર સાથે મેળાપ કરાવાયો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી બાળકીને શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. રમતા-રમતા દીકરી ક્યાંક ચાલી જતા પરિવારમાં દોડધામ મચી હતી […]

Gujarat

મહુવાના નિહાલી ગામે દીપડો પાંજરે કેદ

મહુવાના નિહાલી ગામના પટેલ ફળિયામાંથી એક દીપડો પાંજરે કેદ થયો છે. આ ઘટના રાત્રે 9.15 વાગ્યાની આસપાસ બની હતી. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં મારણની લાલચે દીપડો ફસાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં ત્રીજીવાર દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે કેદ થતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. વન […]

Gujarat

CISFના ASIની પત્નીના ગળામાંથી 48 ગ્રામની ચેન તોડી બાઇક ચાલકો ફરાર

અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજય કુમારના પત્ની સેલવીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બે શખસ આવ્યા હતા, જેમાંથી બાઈકની પાછળ બેઠેલા શખસે સેલવીબેનના ગળામાં રહેલા 48 ગ્રામનો સોનાનો દોરો ચોરી લીધો હતો. આ દરમિયાન […]

Gujarat

યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને પીજીએ જઈને મારી

શહેરના પંચવટી વિસ્તારમાં પતિથી અલગ થઈને રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને માર માર્યો હતો. એટલું જ નહીં બંનેએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની અલગ રહે છે આંબાવાડીમાં પીજીમાં […]

Gujarat

જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ

જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો […]

Gujarat

વ્યાજખોરો સામે રાજકોટ રેન્જ IGની પહેલ

રાજકોટ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ વિશેષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ભયમાંથી મુક્ત કરવાનો અને આવા તત્વો […]

Gujarat

રાધનપુર ખાતે નિયમિત દર ગુરૂવારે શરૂ કરાયા પૂજ્ય જલારામ બાપાનાં ભજન- ડીસાના જલારામ ગૌ સત્સંગ મંડળના 117 ભક્તોની પ્રેરણાદાયી હાજરી

રાધનપુર ખાતે નિયમિત દર ગુરૂવારે શરૂ કરાયા પૂજ્ય જલારામ બાપાનાં ભજન- ડીસાના જલારામ ગૌ સત્સંગ મંડળના 117 ભક્તોની પ્રેરણાદાયી હાજરી પાટણ જિલ્લાના હૃદયસ્થાન સમા રાધનપુર નગરમાં શ્રી રામનવમીના પાવન દિવસે, તા. 26-03-2026, ગુરૂવારથી પૂજ્ય જલારામ બાપાનાં ભજનનું નિયમિત આયોજન દર ગુરૂવારે શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ ગુરૂવારે રાધનપુરના બાલાજી બંગ્લોઝ ખાતે યોજાયેલા ભજન કાર્યક્રમમાં શ્રી […]

Gujarat

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય- ઇનામ વિતરણ, ફાઈલ અને સ્ટીલની ડિશ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય- ઇનામ વિતરણ, ફાઈલ અને સ્ટીલની ડિશ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા સાથે શાળામાં સર્જાયો આનંદમય માહોલ:- શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામની પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે લાગણીસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્નેહ, પ્રેરણા અને પ્રોત્સાહનનો અનોખો માહોલ સર્જાયો હતો. […]

Gujarat

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ પ્રશ્નો નહીં ઉકેલાય તો મહિલાઓ સાથે કોંગ્રેસ કરશે આંદોલન: વિનોદ ઠાકોર શંખેશ્વર ગામમાં પીવાના પાણીની અનિયમિતતા, જાહેર માર્ગો પર ફેલાયેલો કચરો તેમજ ભૂગર્ભ ગટરોની સમસ્યાને લઈ ગામલોકોમાં રોષ ફેલાયો છે. આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ગામના […]

Gujarat

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા રાધનપુર ખાતે શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ […]