જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઈવે પર એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં જોગવડ ગામના 80 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જોગવડ ગામના કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉં.વ. 80) રાત્રિના સમયે ભંગાર વીણવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન એક અજાણ્યા […]
India
ધ્રોલના શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું મૃત્યુ:
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારના એક છ વર્ષીય બાળ દર્દીનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બાળક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું, જોકે તેના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી છે. આ સાથે, જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા છ થઈ છે. […]
દુષ્કર્મ અને અન્ય ગંભીર ગુનાના કેસમાં પકડાયેલો કાચા કામનો કેદી વડોદરા પોલીસ પકડમાંથી નાસી છૂટતાં પોલીસ વિભાગમાં દોડધામ
શહેરની સયાજી હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જપતાને ચકમો આપીને અચાનક ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ છે. ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા નજીકની નિર્માણાધીન બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપીની શોધોખોળ હાથ ધરવામાં આવી છે તેમજ […]
ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયાઓની મિલકત પર પ્રહાર
કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત ડ્રગ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ કુખ્યાત પેડલર પિંટુ યાદવની રૂ. ૨૨.૩૧ લાખની મિલકત જપ્ત રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ […]
ભરૂચના અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની મોટી કાર્યવાહી
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસ વિભાગની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પડ્યો હતો તેમાં ૧ કિલોથી વધુનો ગેરકાયદેસર નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આ મામલે મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDC વિસ્તારમાં પશુપતિ મંદિર પાસે આવેલા તોરણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ફ્લેટમાંથી ૧.૦૪૫ કિલોગ્રામ ગાંજાે […]
રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ડિજિટલ પહેલ
શિક્ષકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ કર્યું: ૩ લાખથી વધુ શિક્ષકોને મળશે સીધો લાભ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ત્વરિત, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ https://ssp.ssguja®a.org/ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ડિજિટલ […]
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં જર્જરિત મકાનની છત પડતા પરિવારના ૩ લોકો ઈજાગ્રસ્ત, ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યા
શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી પાર્ક શેરી નં. ૨ માં એક રહેણાંક મકાનની જર્જરિત છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનની છત અચાનક તૂટી પડતાં જ જાેરદાર અવાજ સાથે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનની અંદર હાજર પરિવારના ૩ સભ્યો કાટમાળ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર […]
ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ ખાતે “સાયબર છેતરપિંડીનો સામનો: આંતર-એજન્સી સંકલન વધારવું અને સજા દરમાં સુધારો કરવો” વિષય પર પરિષદ યોજાઈ
ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા ના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ર્ડ્ઢ્) એ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ સાથે મળીને આજે ગુજરાત પોલીસ એકેડેમી ખાતે “સાયબર છેતરપિંડીનો સામનો: આંતર-એજન્સી સંકલન અને દોષિત ઠેરવવાના દરમાં સુધારો” વિષય પર એક દિવસીય પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં ગુજરાત પોલીસ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, નેશનલ ફોરેન્સિક […]
પાદરામાં ખાનગી કંપનીમાં ગળાફાંસો ખાધો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
વડોદરાના પાદરા તાલુકામાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક યુવાન એન્જિનિયરે આપઘાત કરી લીધો છે. યુવકે કંપનીના પ્રોજેક્ટ સ્ટોર એરિયા રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાધો હતો. સ્ટાફને જાણ થતાં તેણે હોસ્પિટલમાં ખસેડાતા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ વડું પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૂળ છોટાઉદેપુરના યુવકે ફાંસો ખાધો આ યુવકનું નામ પીયુષભાઇ […]
દ્વારકા પોલીસે કબજે કરેલા 148 વાહનોની હરાજી કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કબજે કરેલા અને બિનવારસી હાલતમાં પડેલા કુલ 148 વાહનોની હરાજી કરી છે. બુધવારે યોજાયેલી આ પારદર્શક પ્રક્રિયાથી સરકારને ₹6.87 લાખની આવક થઈ છે, જે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે. આ વાહનો કલ્યાણપુર, દ્વારકા, મીઠાપુર, ઓખા મરીન અને બેટ દ્વારકા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓમાં કબજે કરાયેલા, બિનવારસી અથવા મોટર વ્હીકલ એક્ટની કલમ […]










