Gujarat

જામનગરમાં શનિ જયંતીની ઉજવણી

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ અવસરે મંદિરમાં શ્રી શનૈશ્વર દેવનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હવન અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તમામ ધાર્મિક કાર્યક્રમોના સમાપન બાદ, ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું […]

Gujarat

જામનગરમાં જનગણના માટેની શરૂ થયેલી બીજી બેન્ચીંસને બુકલેટ-સમય સળંગ કરવામાં આવ્યો

જામનગર શહેરમાં જનગણના-2027ની કામગીરી માટે શહેરમાં 1200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બે વિભાગમાં 600-600 શિક્ષકોની બે બેન્ચ બનાવી હતી. જેમાં પ્રથમ બેંચમાં બુકલેટ વગર જ તાલીમ આપવામાં આવી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જ તંત્ર સફાળુ જાગ્યું છે. શનિવારથી શરૂ થયેલી બીજી બેન્ચમાં તમામ શિક્ષકોને બુકલેટ આપી દેવામાં આવી છે. તેમજ સમય પણ […]

Gujarat

જામનગરની ઠેબા ચોકડી પાસે ગંભીર અકસ્માત

જામનગર શહેરની ઠેબા ચોકડી પાસે ગઈ મોડી રાત્રે એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે પાંચથી વધુ વાહનોને હડફેટે લીધા હતા, જેમાં એક બાઇક ચાલક ઘાયલ થયો હતો. આ ઘટના ઠેબા ચોકડી નજીક બારાડી પેટ્રોલ પંપ પાસે બની હતી. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે […]

Gujarat

કલેક્ટરે લોકપ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પોતાના મતવિસ્તારના અનેક લોકપ્રશ્નો અને વહીવટી રજૂઆતો રજૂ કરી હતી. […]

Gujarat

જામજોધપુરમાં 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળીને 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયા (ઉ.વ.19), રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર તરીકે થઈ છે. આ બનાવ અંગે તેમના પિતા […]

Gujarat

રાજકોટમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા પાસા/હદપારી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પ્રોહીબીશનના અનેક કેસમાં પકડાયેલા બે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ […]

Gujarat

રાજકોટ ગેરકાયદેસર પિસ્ટલ સાથે બે ઇસમોને શોધી કાઢતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ ગેરકાયદેસર પિસ્ટલ સાથે બે ઇસમોને શોધી કાઢતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ). રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને ધ્યાને લઈ ડ્રગ્સની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ વી.વી.ધ્રાંગુ તથા નાર્કોટીક્સ સેલના ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ન્યારી ડેમ મેઇન […]

Gujarat

રાજકોટ રતનપર ગામની સીમમાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રતનપર ગામની સીમમાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો […]

Gujarat

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્કની સામે સર્વિસ રોડ ઉપર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્કની સામે સર્વિસ રોડ ઉપર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી, રાહુલગીરી […]

Gujarat

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટેના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી પકડી પાડતી PCB ઝોન-૧.

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટેના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી પકડી પાડતી PCB ઝોન-૧. રાજકોટ શહેરના અલગ-અલગ પો.સ્ટેના ગંભીર પ્રકારના બનાવના આરોપીઓ તથા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર તેમજ પેરોલ જમ્પ આરોપીઓને શોધી પકડી પાડવા માટે સુચના આપેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા તથા LCB ઝોન-૧ ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મનરુપગીરી ગૌસ્વામી […]