Gujarat

જામનગરમાં ડોગ કેચીંગ વાન અને મહિલા વકીલ વચ્ચે જાહેરમાં ડખ્ખો

શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડની બહાર જામ્યુકોની ડોગ કેચીંગવાન દ્વારા શ્વાનને બેરેહમીથી પકડવામાં આવતા એક શ્વાનપ્રેમી મહિલા એડવોકેટ ગિન્નાયા હતા. જે બાબતે સર્જાયેલી ચકમક બાદ વકીલો એકઠા થઈ ગયા હતા અને મામલો થાળે પડ્યો હતો. પીએમના આગામન પુર્વેના કારણે રખડતા પશુઓની સાથે શ્વાનોને પણ આ રૂટ પરથી હટાવવામાં આવી રહ્યા છે. શહેરમાં જુના કોર્ટ બિલ્ડીંગની બહાર આજે […]

Gujarat

નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ પર સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા તપાસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મેના રોજ જામનગરની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પૂર્વે જામનગર શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નિર્દિષ્ટ હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળોની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ […]

Gujarat

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા સક્રિય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને શહેરભરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને વડાપ્રધાનના એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના નિર્ધારિત માર્ગોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દબાણમુક્ત બનાવવા જામનગર મહાનગરપાલિકા સક્રિય બની છે. મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓની ટીમો છેલ્લા બે દિવસથી સતત કામગીરી […]

Gujarat

વડાપ્રધાન મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ અને રાત્રિ રોકાણને પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન રવિવારે રાત્રે જામનગર પહોંચશે અને સોમવારે સવારે સોમનાથ જવા રવાના થશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે 9:00 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન […]

Gujarat

રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં લુંટ/ધરફોડ ચોરી તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી કરતા ઇસમોને પકડવા તેમજ આવા ગંભીર ગુન્હાઓ બનતા હોય જે ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા […]

Gujarat

રાજકોટ મોરબી હાઇ-વે પર હિટ એન્ડ રન

રાજકોટમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે મોડી રાત્રે રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડી ગામના યુવકનું અજાણયા વાહનની ઠોકરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી […]

Gujarat

રાજકોટ ફેમીલી કોર્ટમા બેંક કર્મચારીના છુટાછેડાનો દાવો ફગાવતી કોર્ટ

રાજકોટ શહેરમાં બેંક કર્મચારીએ તેની પત્ની સાથે છુટાછેડા માટે કોર્ટમાં કરેલ દાવો ફેમીલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. પતિ પાર્થ રાઠોડે અન્ય એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન કરી લીધા હોવાનું અને પતિએ પોતાના આડા સંબંધો પર પડદો પાડવા માટે પત્ની પર ખોટા આક્ષેપો લગાવી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું જે […]

Gujarat

સુરતમાં ‘ઘરના જ ઘાતકી’ નીકળ્યા, ₹5.62 કરોડની છેતરપિંડી

ડાયમંડ સિટી સુરતમાં આર્થિક છેતરપિંડીના બે મોટા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પિતા-પુત્રની જોડીએ ‘બાય ઈન્ડિયા’ કંપનીના નામે નિવૃત્ત વેપારી સાથે ₹4.76 કરોડની ઠગાઈ આચરી છે, જ્યારે એક કેશ મેનેજમેન્ટ કંપનીના બે કર્મચારીઓએ ₹85.68 લાખની રોકડ રકમ હડપ કરી હોવાનું સામે આવ્યું છે. ‘બાય ઈન્ડિયા’ સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી ₹4.76 કરોડ પડાવ્યા શહેરના સીટી […]

Gujarat

મરચું-હળદરમાં ભેળસેળની આશંકાએ વેપારીઓને ત્યાં દરોડા

સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. આ તકનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી મસાલામાં ભેળસેળ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્શનની ટીમો એક્શન મોડમાં આવી હતી. 9 ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ […]

Gujarat

દાધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસેથી પોલીસે રૂ.15 લાખના દારૂ સહિત 2 શખસને ઝડપ્યા

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બહારના રાજ્યમાંથી દારૂ ઘૂસાડવાનો વધુ એક પ્રયાસ ધંધુકા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસે હાઈવે પર ચેકિંગ ગોઠવી રાજસ્થાનથી આવી રહેલી એક ફોરવ્હીલ કાર અટકાવી હતી. પોલીસ તપાસમાં કારમાંથી ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો. પોલીસે 180 એમએલની કાચ અને પ્લાસ્ટિકની કુલ 2020 […]