સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માંડવી તાલુકાના ઝરપણ ટોલટેક્સ નજીકથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના ભુસાની આડમાં લઈ જવાતો રૂ. 34.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં એક આઈસર ટેમ્પો અને દારૂ સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCBને ગુપ્ત બાતમી મળી હતી કે […]
India
સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર
રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ […]
ચૂંટણીને લઈ EVMની ચકાસણી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે […]
કોંગ્રેસની જાહેર સભા પહેલાં દુર્ઘટના, યુવાનને લાઈનનું કામ કરતા વીજપોલ પર લાગ્યો કરંટ
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક […]
નાગમતી નદી પર દડિયા અને મોખાણાને જોડતો પુલ બન્યો ભયજનક
જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો […]
વાડીનાર અપહરણ કેસમાં તમામ 6 આરોપી નિર્દોષ છૂટ્યા
લાલપુર કોર્ટે વાડીનાર ગામમાં 2018માં નોંધાયેલા અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ ઈરાકની અલ મુઝર પેટ્રોલિયમ કંપનીના એક અધિકારીના અપહરણ સાથે સંબંધિત હતો. કોર્ટે બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. બચાવ પક્ષ વતી સિનિયર એડવોકેટ નિલેશ […]
જામનગર શહેરમાં 225થી વધુ ભયજનક ઈમારતો, 26 ઈમારતોનું ડિમોલિશન કરાયું
જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 […]
સેવ સ્પેરો મુવમેન્ટ સફળ રીતે સંપન્ન થઈ .. રાજ્યમાં ૧૧,૦૦૦થી વધુ ચકલીઘરો વિતરિત
(તખુભાઈ સાંડસુર દ્વારા) ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી તારીખ ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો. આ મુવમેન્ટ અંગે વાત કરતા પ્રેરક પર્યાવરણ ચિતંક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને શિક્ષણની સાથે જાેડાયેલા પર્યાવરણીય ભેખઘારી શિક્ષકોએ […]
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગર માં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજન ના કાર્યક્રમની સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. લ્લેખનીય છે કે તાજેતર માં જ પક્ષીઓ માટે ૫૦૦ પાણી ના કુંડા, ૨૦૦ પક્ષી ઘર, ચણ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ, ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ, તેમજ છાસ […]
ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સમગ્ર વિશ્વ મા ફેલાયેલી સંસ્થા છે
ગઢવી સમાજ માટે શિક્ષણ, કલ્ચરલ, અને વિવિધ પ્રકારની ની સેવાઓ કરતું સંગઠન છે. જેના ગુજરાત રીઝ્યન ના પ્રમુખ પ્રતાપદાન જી મહેડુ જનરલ સેક્રેટરી તરીકે શૈલેષભાઈ ગઢવી (લાંબા) સેવા આપી રહ્યા છે. જેમાં હાર્દિકદાન પ્રફુલદાન મોડ (રાણેસર અમદાવાદ)ની યુવા પાંખ ના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવીછે. જેને રાજાભાઈ રૂડાચ એમ ડી પ્રતાપસિંહ મહેંડું ચેરમેન શૈલેષભાઈ ગઢવી […]










