Gujarat

ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા આગ લાગી

સુરત જિલ્લાના બારડોલી શહેરના રાધા બાગ વિસ્તારમાં આજે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ બારડોલી ફાયર વિભાગ, પોલીસ અને ગેસ એજન્સીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, રાધા બાગ પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન […]

Gujarat

સોશિયલ મીડિયા પર ચપ્પુ સાથે રૌફ જમાવવો ભારે પડ્યો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં ચપ્પુ સાથેનો વીડિયો વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. વીડિયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસ આજના યુગમાં સોશિયલ મીડિયા […]

Gujarat

કામરેજનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી નોંધાયું

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે, જેમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. સરેરાશ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું […]

Gujarat

સુરત મર્ડર કેસનો ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો

સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા ગુનેગારને પકડવામાં લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો, જેને સુરત પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ઝડપી લીધો છે. હત્યાના […]

Gujarat

જી.જી.નો બાયોમેડિકલ વેસ્ટ બેદરકારીપૂર્વક નિકાલથી રખડતા પશુઓ માટે જોખમી બન્યો

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ચર્ચામાં રહેવા ટેવાયેલી હોય તેમ અવાર-નવાર વિવાદોમાં સપડાય છે. ત્યારે ફરી એક વખત બાયો મેડીકલ વેસ્ટનો હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લામાં નિકાલ કરવામાં આવતા ગાયો અને રખડતા પશુઓ આરોગતા હોવાનો વિડીયો સામે આવતા પશુ પ્રેમીઓ ભારે રોષ વ્યાપી ગયો છે. તો બીજી બાજુ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સરકારી જી.જી.હોસ્પિટલમાં દૈનિક […]

Gujarat

પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘ સંપન્ન

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ‘ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ […]

Gujarat

પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચરી અને બ્લેકમેલિંગ કરનાર નરાધમને સુરત પોલીસે ઝડપી પાડ્યો

ફરીવાર સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં, ડિંડોલી વિસ્તારમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરતો હતો. રેલવે પોલીસની મદદથી ડિંડોલી પોલીસે ચાલતી ટ્રેનમાંથી સગીરાને મુક્ત કરાવી હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી […]

Gujarat

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી ગેસ બિલોની વસુલાત માટે સઘન રિકવરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા જેમાં બાકી ગેસ બિલોની વસુલાત માટે ચેકિંગ અને સઘન રિકવરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કારેલીબાગ પોલીસ બંદોબસ્ત સાથે તા. ૩૧ જાન્યુઆરીએ ઘીકાંટા રોડ, સૈયદપુરા, લાલજીકુઈ, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં સ્થળ વિઝીટ કરી ૯૦ બાકીદાર ગ્રાહકો પાસેથી કુલ રૂ. ૧૦,૭૯,૮૯૧ની વસુલાત કરવામાં આવી […]

Gujarat

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે- મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

કેબિનેટ મંત્રીશ્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ, જાેડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થશે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ, જાેડિયા ખાતે રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે આકાર પામશે નવીન એસ.ટી. બસ સ્ટેશન રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર […]