ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસનો સીધો આક્ષેપ હતો કે સત્તાધારી પક્ષના ઈશારે ચોક્કસ સમાજ (લઘુમતી) કોંગ્રેસના કમિટમેન્ટ વોટરને ટાર્ગેટ કરી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે 16 જાન્યુઆરી પછી હજારોની સંખ્યામાં બોગસ ”ફોર્મ-૭” […]
India
રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટેના પેલીએટીવ કેર સેન્ટર શરૂ થશે
રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં […]
બારડોલીમાં કન્ટેનરમાંથી 66 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સુરત ગ્રામ્ય એલસીબી (LCB) પોલીસે બારડોલી તાલુકાના માણેકપોર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે નંબર 53 પર નાકાબંધી દરમિયાન એક કન્ટેનરમાંથી આ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹51 લાખથી વધુ છે. એલસીબી પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા લેલન કંપનીના કન્ટેનર નંબર RJ-19-GA-7599 […]
સુરતમાં 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ
સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. યુવતીને પાંચ મહિનાનો […]
સુરત ગ્રામ્ય પોલીસે દંડને બદલે હેલ્મેટનું વિતરણ કર્યું
સુરત જિલ્લા પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના નિમિત્તે એક અનોખી પહેલ કરી છે. કડોદરા ચારરસ્તા પર વાહનચાલકોને દંડ કરવાને બદલે મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય વાહનચાલકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ‘જિંદગી અનમોલ’નો સંદેશ આપવાનો હતો. આ ખાસ માર્ગ સલામતી અભિયાનનું નેતૃત્વ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ઈશ્વર સિસોદિયા અને કડોદરા […]
જામ્યુકોનું બાકી લેણું 848.88 કરોડ, મિલ્કત વેરાના જ રૂા. 550.90 અને પાણી વેરાના રૂા. 142.49 કરોડ
જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં આર્થિક ભારણના કારણે જુદા જુદા કરદરમાં મળી રૂા.9.10 કરોડનો વધારો સુચવાયો છે. અંદાઝપત્રમાં જાહેર થયા અનુસાર મનપા પર અંદાજિત 1027 કરોડ (વિવિધ વિભાગો અને સરકાર)નુ દેણુ છે જયારે મહાપાલિકાને શહેરીજનો તથા સરકાર પાસેથી મળી રૂા. 848.88 કરોડનુ લેણુ બાકી દર્શાવાયુ છે. જેમાં માત્ર […]
જામનગરમાં નેપાળી હોટલ બોયની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર-3માં રહેતો હતો અને એક હોટલમાં કામ કરતો […]
રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહરે વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાકોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સબંધે રાજકોટ શહેર SOG […]
રાજકોટ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૩૧/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ અન્વયે વન્યજીવોના તથા દરીયાઇ જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરા-ફેરીની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી […]
રાજકોટ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને મુદ્દામાલ સાથે એક આરોપીને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને મુદ્દામાલ સાથે એક આરોપીને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૩૧/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ થતી ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ ડી.સી.બી. પોલીસ […]










