Gujarat

મહિલા અનામત બિલને લઇ રિવાબા જાડેજાનું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજ રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ […]

Gujarat

ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ, મત માગવા નીકળેલા ઉમેદવારોને સોસાયટીના નાકે અટકાવાયા

મ્યુનિ. ચૂંટણી માટે મત માગવા નીકળતા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. સાબરમતી, રામોલમાં તો ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ છે. રામોલમાં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને તો સોસાયટીમાં પણ ઘૂસવા દેવાયા નથી. સાબરમતીમાં ઠાકોર સમાજે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લગાવ્યા છે. તો લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ સામે આ […]

Gujarat

પાર્ટ-ટાઈમ જોબના બહાને વસ્ત્રાલના યુવક સાથે ₹30.49 લાખની છેતરપિંડી

અમદાવાદમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિર્દોષ નાગરિકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યૂ આપવાના બહાને કમાણી કરવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹30.49 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે […]

Gujarat

જી.જી.માં બીજુ MRI મશીન બે‎મહિનામાં કાર્યરત કરવામાં આવશે‎

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયમાં બીજા નંબરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રોજના સરેરાશ સાડા ત્રણ હજાર દર્દીઓ આવે છે. આ ઘસારાને પહોચી વળવા સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે હાલ જી.જી. હોસ્પિટલમાં એક જ એમઆરઆઇ મશીન કાર્યરત છે, જેના કારણે દર્દીઓના વેઇટીંગનું લીસ્ટ લાંબુ થતું જાય છે, અહીં ઇમરજન્સી ન હોય તો દર્દીઓનો […]

Gujarat

ચૂંટણીપંચના અધિકારી-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ધીમે ધીમે શરૂ થયો છે. કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની ૨૦૦ મીટરની જગ્યામાં કાર્યાલય અને ઝંડા લગાવવાની બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે પહોંચી ગયા હતા અને અધિકારીઓને બતાવ્યું હતું કે પોલિંગ બૂથની અડીને ઘરની દીવાલ આવેલી છે અને ત્યાં ઝંડા લગાવેલા […]

Gujarat

રીલના ચક્કરમાં રોડ પર ચક્કાજામ કરતા ૪ સામે ફરિયાદ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો દ્વારા વિવિધ સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. અમદાવાદ શહેરમાં આવાજ એક પેઈડ પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રસ્તા પર જામ કરી કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર દ્વારા એક સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં થાર કાર અને […]

Gujarat

નારી શક્તિ વંદન બિલ રોકાતા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસ અને INDI ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી રક્ષા ખડસેએ જણાવ્યું કે, મહિલાઓને ૩૩ ટકા […]

Gujarat

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની કુલ ૮૫૮ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કુલ ૩૭૧ કેન્દ્રોમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં ૮૬ હજાર ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યેનો ઉમળકો […]

Gujarat

સિગારેટના ભાવ મુદ્દે ખૂની ખેલ ખેલનાર ઝડપાયો

ગાંધીનગરના સેક્ટર-૩છ વિસ્તારમાં માત્ર સિગારેટના ભાવ જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં અજાણ્યા શખ્સે પાર્લર ચલાવતા ૧૬ વર્ષીય કિશોર પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં સેકટર ૭ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને ઝડપી લઈ જેલ ભેગો કરી દેવાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકાના ઠાકર શેરડી ગામના […]

Gujarat

ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં ૧૨ જુગારી ઝડપાયા, ૫૮ હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી ૧૨ જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત ૫૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.શાહની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુડાસણ ગામની સીમમાં કૌશિક પટેલના બોરવેલ સામે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક […]