Gujarat

સાબરમતી-ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા, વિંઝોલ ફાટક 10 દિવસ બંધ રહેશે

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 926 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં. 4 માર્ચના રોજ સાબરમતીથી ઉપડનારી સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુરના […]

Gujarat

સરખેજ-ધોળકા માર્ગને ફોરલેન કરવાનું કામ 108 મહિને પણ અપૂર્ણ

સરખેજ થી ધોળકા હાઇવે રોડનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું હતું, આજે 108 મહિના પૂરા થવા આવ્યા આમ છતાં હજુ સુધી કામ પૂરું થયું નથી. જેથી કરીને કન્સ્ટ્રકશન કંપની દ્વારા નિયમ મુજબ કામના સ્પેફિકેશન અંગેનું બોર્ડ પણ મુકાતું નથી. કયા કારણોસર કામ અટકી ગયું છે તે પણ જાણી શકાતું નથી. દસક્રોઈના ભાત ગામના રહીશ દ્વારા […]

Gujarat

અમિત શાહ રવિવારે એક સાથે 11,300 વકીલને શપથ લેવડાવશે

દેશના વકીલઆલમના ઇતિહાસમાં સો પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વીકશન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે. વકીલોના શપથ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી રૂષિકેષ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ […]

Gujarat

સમસ્ત ભરવાડ સમાજ સાવરકુંડલા આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ દ્વારકા તરફ પ્રસ્થાન

સાવરકુંડલા થી દ્વારકા પગપાળા સંઘયાત્રા આજે પ્રસ્થાન થયું દસ દિવસ બાદ દ્રારકા પહોંચશે. આજરોજ સાવરકુંડલા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ પ્રસ્થાન થયેલ છે. અંદાજિત ચારસો જેટલા પદયાત્રીઓ ૧૦૦ જેટલા સ્વયંમસેવકો સાથે દ્રારકા દર્શને નીકળી પડ્યા છે. પદયાત્રા સંઘના તમામ પદયાત્રીઓ ભક્તિભાવ સાથે દ્રારકાધીશના જયઘોષ સાથે દ્રારકા જવા રવાના થયા. આમ […]

Gujarat

સાવરકુંડલા ખાતે રાત્રી સત્સંગ – સમારોહનું આયોજન કરવામાં આવ્યું

તા.૦૨-૦૩-૨૫ ને રવિવારે રાત્રે ૮.૩૦ બ.પૂ.પા.સ્વામી શ્રી નિદોર્ષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે રાત્રી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ ..ભોલાનંદ સરસ્વતીજી મહારાજે કહ્યું હતું કે શિવજીનું નામસ્મરણ અને ઉપાસનાથી માનવજીવન ધન્ય થાય છે આ માનવ જન્મ […]

Gujarat

સાવરકુંડલા નગરપાલિકા આપના દ્વારે પ્રથમ વખત સાવરકુંડલામાં લોક દરબાર

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર  ૧ માં આજરોજ ધનાબાપુ આશ્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ચીફ ઓફિસર  એચ.પી બોરડ સાહેબ તેમજ નગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું […]

Gujarat

ધોરાજી ખાતે મહિલા સ્વાવલંબન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું

૨૨૦ થી વધુ મહિલાઓની ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અને જાગૃતિ શિબિરનું આયોજન ધોરાજી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦ થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહીને રાજયસરકારની મહિલા સ્વાવલંબન અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી મેળવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ […]

Gujarat

સેવા અને સુરક્ષાના ગૌરવશાળી ૨૫ વર્ષ રાજકોટ ખાતે પૂર્ણ કરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)

૪થી ૧૦ માર્ચ સુધી મીલેટ્સ મેળા, વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ, સાયકલ રેલી સહિતના કાર્યક્રમો યોજાશે દેશના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – C.I.S.F.)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે ૨૪*૭ ખડેપગે રહે છે. જે સંદર્ભે રાજકોટના એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) યુનિટની […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ગીતાંજલી સોસાયટીમાં બે આખલા આવ્યા બથમ બથ

ઉનાળાના પ્રકોપની ગરમી હવે રસ્તા પર રખડતા ઢોર પર પડી હોય તેવુ લાગી રહ્યું છે.  સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આવા રખડતાં રેઢિયાળ પશુઓને નિમંત્રિત કરવા કોઈ ઠોસ પોલીસી ઘડાઈ તેવું આમજનતા ઈચ્છે છે આવા દ્રશ્યો શહેરમાં છાશવારે જોવા મળતા હોય છે. આ સંદર્ભે તંત્રના પેટનું પાણી હલતું હશે કે નહીં? સાવરકુંડલા તારીખ ૩-૩- ૨૦૨૫  જેસર રોડ […]

Gujarat

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધોરાજી તાલુકા ફરિયાદ સંકલન સમિતિ અને ધોરાજી તાલુકા ની એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક નું આયોજન

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધોરાજી તાલુકા ફરિયાદ સંકલન સમિતિ અને ધોરાજી તાલુકા ની એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક નું આયોજન ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ડેપ્યુટી કલેકટર શ્રી તરખાલા સાહેબ,મામલતદાર શ્રી પંચાલ સાહેબ અને ધોરાજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠુંમર સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ વાઘમશી તથા હોદ્દેદારો હાજર […]