Gujarat

ઇન્ડિયા ગઠબંદની મીટીંગ બાદ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં  નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ગીડા, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા, બીપીનભાઈ લહેરી, ઈશ્વરભાઈ સિદ્ધપુરા તેમજ ખેડૂત આગેવાનીમાં  પાઠવતા ઇન્ડિયા ગઠબંધન.. 

ઇન્ડિયા ગઠબંદની મીટીંગ બાદ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં  નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ગીડા, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા, બીપીનભાઈ લહેરી, ઈશ્વરભાઈ સિદ્ધપુરા તેમજ ખેડૂત આગેવાનીમાં  પાઠવતા ઇન્ડિયા ગઠબંધન.. આજ રોજ ઇન્ડિયા ગઠબંદની મીટીંગ યોજવામાં આવેલ હતી અને તેમાં શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ  જેનીબેન ઠુંમરને પુષ્પગુચ્છ કરી અને […]

Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો શૈક્ષણીક પ્રવાસ યોજાયો

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો ધોરણ એલ.કે.જી. થી ૪ ના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. વિદ્યાર્થીઓને આંબરડી સફારી પાર્કની મુલાકાત કરવામાં આવી હતી. અને ત્યાં સિંહ દર્શન, તેમજ હરણ અને વન્ય પ્રાણીઓની મુલાકાત કરાવવામાં આવી હતી. અને બધા બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર […]

Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન

 શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહ કે જેઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં તત્પર રહે છે તે સંદર્ભમાં સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા સંસ્થામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું. જેનું સમગ્ર આયોજન આચાર્ય ડો.રશ્મિન રાવલ તથા સંસ્કૃત ના શિક્ષક વિશાલ સરે કર્યું. કુલ 173 વિદ્યાર્થીઓએ  પરીક્ષામાં ભાગ લીધો અને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું. જેમાં (1)ડાભી […]

Gujarat

પ. પૂ. મોરારીબાપુ અહીં સાવરકુંડલા આંખની હોસ્પિટલ ખાતે હેલીકોપ્ટર દ્વારા ઉતરાણ કરી મોટર માર્ગે સેંજળ ખાતે ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા

બપોરે અઢી વાગ્યા આસપાસ વિશ્ર્વ વંદનીય રામચરિત માનસ કથાકાર પ. પૂ. મોરારીબાપુ અચાનક સાવરકુંડલા ખાતે આંખની હોસ્પિટલ ખાતે હેલીકોપ્ટર દ્વારા ઉતરાણ કરી અહીંથી મોટર માર્ગે સેંજળ ખાતે ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા.

Gujarat

સાવરકુંડલાની લબ્ધપ્રતિષ્ઠ અંગ્રેજી માધ્યમની સેંટ થોમસ સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

વિશ્ર્વ ચકલી દિવસના મંગલ દિવસે વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીં મહુવા રોડ પર આવેલા શહેરની અંગ્રેજી માધ્યમની લબ્ધપ્રતિષ્ઠિત સેંટ થોમસ સ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સેમિનારના પ્રારંભમાં આ શાળાના આચાર્ય થોમસ સર દ્વારા ઉપસ્થિત વકતાઓનો પ્રાથમિક પરિચય આપ્યો. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડીના ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળીયા થોરડી થી અયોધ્યા સાયકલ દ્વારા યાત્રા પ્રવાસે નીકળી પડ્યા.

અંદાજિત ૨૦ દિવસે અયોધ્યા પહોંચવાનું આયોજન છે. સાયકલ પ્રવાસ દ્રારા પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ ગુંજતો કર્યો. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળિયા  (પટેલ) તારીખ ૨૧/૩/૨૦૨૪ સવારનાં ૭ વાગે થોરડી થી અયોધ્યા (૧૬૦૦) કિલોમીટરની યાત્રાનો સાયકલ દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કર્યો .આ સમગ્ર યાત્રા પ્રવાસ પોતે એકલા અને એ પણ સાયકલ દ્વારા પૂર્ણ કરી ધર્મપ્રેમ […]

Gujarat

છોટાઉદેપુર બીજેપી ઉમેદવાર જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગૂરીયાના મેળામાં ધરાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે જશુ રાઠવા પહોંચ્યા

આદિવાસીઓ માટે હોળી સૌથી મહત્વનો તહેવાર મનાય છે, હોળી પૂર્વે અને પછી જુદીજુદી જ્ગ્યાએ મેળા યોજી આદિવાસીઓ ઉજવે હોળીની ઉજવણી કરે છે, હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચ ગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે. આજે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરિયાનો […]

Gujarat

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલેકે UNGA દ્વારા 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા  માટેની જાહેરાત

 વિશ્વમાં જંગલોનું મહત્વ અને તેના થકી માનવ અને જીવ સૃષ્ટિને થતા અગણિત ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલેકે UNGA દ્વારા 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા  માટેની જાહેરાત કરી અને ત્યારથી એટલેકે 1972 થી પ્રતિ વર્ષ 21 માર્ચ ના રોજ સમગ્ર વિશ્વ મા અલગ અલગ થીમ સાથે વિશ્વ વન […]

Gujarat

છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, તત્કાલીન મદદનીશ આદિજાતિ અધિકારી નરેન્દ્ર સુરતીને પોલીસે ઝડપી પાડ્યો છે

છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરી ઉભી કરી ૨૧ કરોડનું કૌભાંડ બહાર આવ્યું જેમાં નિવૃત આઈ.એ.એસ અધિકારી સાથે માસ્તર માઇન્ડ અબુ બક્કર સૈયદ અને સંદીપ રાજપૂત સાથે કુલ ૧૨ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં તાજેતરમાં પોલીસે તત્કાલીન આદિજાતિ વિકાસ અધિકારી નરેંદ્ર સુરતીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી ઝડપી પાડ્યો છે. નરેદ્ર સુરતીએ રૂપિયા ૯૦ લાખના ૧૮ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસની  વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુર ટાઉનમાં વાહન ચેકીંગ દરમિયાન વાહનની છત ઉપર પેસેન્જર બેસાડીને ભયજનક રીતે વાહન હંકારતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને જિલ્લા ટ્રાફિક પોલીસે ત્રણ જેટલા વાહનો ડીટેઇન કર્યા છે.