વેળાવદર (સનેસ) પોલીસ સ્ટેશનની ટીમે દારૂના દૂષણ પર પ્રહાર કરતા ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર-અમદાવાદ NH-751 પર વોચ ગોઠવી હતી આ અંગે વેળાવદર ભાલ […]
Gujarat
શાહપુરમાં EWS આવાસ યોજનામાં બંધ મકાનોમાં લોકોએ કબજો જમાવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી જયુપીટર મીલ કમ્પાઉન્ડ EWS આવાસ યોજનાના બંધ મકાનોના સરકારી તાળા તોડીને ગેરકાયદેસર રીતે રહેવા આવી ગયેલા તત્વો સામે એક્શન લેવાયા છે. તંત્રએ તાત્કાલિક ધોરણે 17 જેટલા મકાનો ખાલી કરાવી ફરી સીલ મારી દીધા છે અને હવે જવાબદારો સામે […]
માણાવદરની મુખ્ય ગટર કચરા-મૃત પશુથી ઉભરાઈ
માણાવદર નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ છતાં, શહેરની મુખ્ય ગટર સાફ કરવામાં આવી નથી. માવજીના સોસાયટીથી બસ સ્ટેન્ડ સુધીની આ ગટર કચરા અને ગંદા પાણીથી ઉભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ગટરમાં પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ અને અન્ય કચરાના મોટા ઢગલા જમા થયા છે, જેના કારણે પાણીનો નિકાલ સંપૂર્ણપણે […]
ખેતરના રસ્તા પર પથ્થરો નાખી પાણીનો નિકાલ અટકાવતા મરવા મજબૂર થયેલા ખેડૂતનું મોત, ત્રણ શખસો સામે ગુનો નોંધાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેતરના રસ્તા અને ચોમાસાના પાણીના નિકાલના સામાન્ય વિવાદે એવો ગંભીર વળાંક લીધો કે એક લાચાર ખેડૂતે અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે. ગામના જ ત્રણ શખ્સો દ્વારા ખેતરમાં જવાના મુખ્ય રસ્તા પર પથ્થરો નાખી રસ્તો બ્લોક […]
કોન્ટ્રાકટકર્મીએ 1.35 કરોડની ઉચાપત કરી, અધિકારીઓની સંડોવણીની આશંકા
જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (RKS)ના રૂ.1.35 કરોડના ઉચાપત કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (RKS) ના વહીવટ અને આર્થિક સત્તાઓ અંગે એક મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. સરકારી નિયમો મુજબ હોસ્પિટલોના વિકાસ અને દર્દીઓની સુવિધા માટે કાર્યરત આ સમિતિઓમાં પારદર્શિતા જાળવવી અનિવાર્ય છે, […]
જામનગરમાં વૃદ્ધની હત્યા: આરોપી બે દિવસના રિમાન્ડ પર
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત 24 જૂનની રાત્રે ફીયોનીકા સોસાયટીમાં રહેતા 80 વર્ષીય દેવાયતભાઈ રામશીભાઈ વરોતરીયાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ […]
જામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ
જામનગરમાં ઓનલાઈન મંગાવેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે. ન્યૂ જામનગર વિસ્તારના એક ગ્રાહકે ઝોમેટો દ્વારા ખંભાળિયા હાઈવે પરની એક હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે પાસ્તામાંથી નોનવેજ જેવા ટુકડા મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ તેમણે સંબંધિત તંત્રને જાણ કરી […]
ચીખલીના નયનરમ્ય કાવેરી રિવરફ્રન્ટ પર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક લોકોમાં રોષ
ચીખલીમાં રિવફ્રન્ટ પાસે જ કાવેરી નદીમાં કચરાથી પાણી પ્રદુષિત થવા ઉપરાંત ગંદકી સાથે અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાવેરી નદીના તટે શિવજીની વિશાળ પ્રતિમા સાથે પ્રાચીન મંદિરો પણ છે અને ખાસ કરીને સાંજના સમયે આ રિવરફ્રન્ટ પર હરવા ફરવા અનેક લોકો આવતા હોય છે. ચીખલીના નદી મહોલ્લો કે જે કાવેરી નદીના […]
નવસારીમાં 960 બિયર નંગ સાથે બુટલેગર ઝડપાયો
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹7,64,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન […]
ગુજરાત સંસ્કૃત બોર્ડના ચેરમેને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026’ની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના અંતિમ દિવસે કલ્યાણપુર તાલુકાના ગાગા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે સુઇનેશ, બામણાસા, બામણાસા વાડી, ગાગા અને ગાગા વાડી શાળાઓના બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. […]










