રોડ અકસ્માતોનો ભોગ બનેલા પીડિતોના પરિવારોને વીમા ક્લેમ અને વળતર મેળવવામાં પડતી હાલાકીનો અંત લાવવા માટે ગુજરાત માહિતી આયોગે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (MACT) સંબંધિત કેસોમાં પીડિત પરિવાર અથવા ઇન્સ્યુરન્સ કંપનીના અધિકૃત એજન્ટને FIR, પંચનામું, FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજો કોઈપણ ચાર્જ લીધા વિના ‘વિનામૂલ્યે’ ઉપલબ્ધ […]
India
તડકેશ્વર નજીક કલર લેમ્પ કંપનીના સ્ટોરેજમાં આગ
અરેઠ તાલુકાના માંડવી-કિમ રોડ પર આવેલી કલર લેમ્પ કંપનીના કમ્પાઉન્ડમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના તડકેશ્વર નજીક બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ નથી. આગ […]
સુરતમાં ચેન્નાઈના નાર્કોટિક્સ બ્યુરોનું ગુપ્ત ઓપરેશન
ચેન્નાઈ નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કડીઓ જોડીને સુરતમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચેન્નાઈના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, નેધરલેન્ડથી ડ્રગ્સનું એક મોટું કન્સાઇનમેન્ટ સુરત આવી રહ્યું હતું. આ બાતમીના આધારે ચેન્નાઈની ટીમ તુરંત એક્શનમાં આવી અને સુરતની સ્થાનિક પોલીસ અને નાનપુરા પોસ્ટ […]
રાજકોટ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી
નોટબંધીના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા આરોપી અશોક કોશિયાને 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. આ રકમમાં તે સમયે નવી બહાર પડેલી બે હજારના દરની 400 નોટો એટલે કે 8 લાખ રૂપિયાનો સમાવેશ થતો હતો. આરોપીએ ત્રણ પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી આવકવેરા વિભાગ દ્વારા આરોપીના ત્રણ અલગ-અલગ તારીખોએ નિવેદનો નોંધવામાં આવ્યા હતા, […]
જામનગરમાં ‘રન ફોર યોગ’ રેલી યોજાઈ
જામનગરમાં 21મી જૂનના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા ‘રન ફોર યોગ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન કરવાનો અને યોગને દૈનિક જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બનાવવાનો સંદેશ પહોંચાડવાનો હતો, જેથી શારીરિક અને માનસિક […]
બોલેરો કાર અકસ્માત બાદ બળી ખાખ
લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માત થયો છે. સિક્કા પાટિયા નજીક ખોડિયાર માતાજીના મંદિર સામે મહિન્દ્રા બોલેરો કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે બેફામ ડ્રાઇવિંગ બદલ કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી […]
જામનગરમાં બાંધકામ વિવાદે હિંસક રૂપ લીધું
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ […]
કેશોદમાં કુટણખાના પર પોલીસનો દરોડો
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેશોદ પોલીસ મથકથી દક્ષિણ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401માં મોટા પાયે કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઇલ […]
પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ‘કર્મભૂમિ’માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. શ્રી નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે […]
પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ‘કર્મભૂમિ‘માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા રાંચી, ઝારખંડ: શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. શ્રી નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત […]










