ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા મોહરમ પર્વ નિમિત્તે સિટી “એ” ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ડોડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ભાજપ જામનગર શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, મહામંત્રીઓ હારુનભાઈ આંબલીયા અને જુનેદભાઈ જુણેજા, ઉપપ્રમુખ […]
India
સનાથલ રિંગ રોડ પર નશામાં ધૂત રિક્ષાચાલકે અકસ્માત સર્જ્યો
અમદાવાદના સનાથલ રિંગ રોડ વિસ્તારમાં નશાની હાલતમાં રિક્ષા ચલાવી રહેલા એક ચાલકની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર આશરે 4 થી 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે નશામાં ધૂત રિક્ષાચાલકને ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષાચાલકે ભારે માત્રામાં દારૂનું સેવન કર્યું […]
માણાવદરમાં સામાન્ય વરસાદે બાગ દરવાજા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા
માણાવદર નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામાન્ય વરસાદમાં જ પોકળ સાબિત થયા છે. શહેરના બાગ દરવાજા વિસ્તારમાં આવેલી દેકીવાડીયા શેરી નંબર 1 માં તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પૂર્વે ગટર સફાઈ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં સામાન્ય વરસાદમાં જ આખી શેરી અને ઘરોમાં 1 થી 2 ફૂટ […]
કેશોદ નજીક ટીટોડી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા દંપતીનું સફળ રેસ્ક્યુ
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે કેશોદ તાલુકામાંથી એક મોટી રાહત અને વહીવટી તંત્રની સરાહનીય કામગીરીના સમાચાર સામે આવ્યા છે. કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં પૂરના ધસમસતા પાણી વચ્ચે ફસાયેલા એક દંપતીને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં હેમખેમ બહાર કાઢી લીધું છે. સાંજે કંટ્રોલરૂમ […]
અમદાવાદમાંથી ધીરેધીરે મોટી ટ્રકો અદ્રશ્ય થશે; સીમાડે લોજિસ્ટિક પાર્ક, ટ્રાન્સપોર્ટ નગર બનશે
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાનના પરિવહનને વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ તૈયાર કરાયેલા આ પ્લાન હેઠળ 2047 સુધીમાં ₹12,315 કરોડના રોકાણ સાથે સમગ્ર લોજિસ્ટિક્સ નેટવર્કનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ યોજના અમદાવાદ […]
કાચની ફેક્ટરીની સામે 30 વર્ષીય યુવકનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળ્યો
ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પર આવેલી એક કાચની ફેક્ટરી સામેથી આશરે 30 વર્ષીય પરપ્રાંતીય યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલમાં મજૂરની ઓળખ અને મોત ક્યાં કારણસર થયું એ જાણવા અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોર-કુડાસણ રોડ પર કાચની ફેક્ટરીની સામે યુવકની લાશ મળી આ ઘટનાની વિગત […]
રાજકોટમાં એલ્યુમીનીયમ પ્લેટોની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટમાં એલ્યુમીનીયમ પ્લેટોની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે સુચના અન્વયે એમ.આર.ગોંડલીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અર્જુનભાઇ […]
મહિધરપુરાના સબરસ ગરનાળા પાસેના ગેસ્ટહાઉસમાં દરોડો, બે ગ્રાહક અને મેનેજર સહિત 5 સામે ગુનો નોંધાયો
સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં પોલીસ કન્ટ્રોલ રૂમની બાતમીના આધારે પોલીસે એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સબરસ ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટ હાઉસમાં ચાલતા આ દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે સફળ રેઇડ પાડીને બે ગ્રાહકો, ગેસ્ટ હાઉસના મેનેજરને ઝડપી પાડ્યા છે. જ્યારે બે મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. આ મામલે મહીધરપુરા પોલીસે અનૈતિક વ્યાપાર અધિનિયમ […]
અમદાવાદમાં મોઢું ધોવા આવેલા યુવકને ટોકતા બબાલ થઈ, થોડીવાર પછી પાછા આવી છરી મારી દીધી
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે મોડી રાત્રે મોઢું ધોવા માટે પાણીના પીપળાનું ઢાંકણું નીચે નાખી દેવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકના ઘરની બહાર અન્ય યુવક મોઢું ધોવા માટે આવ્યો ત્યારે પીપના ઢાંકણાને નીચે નાખી દેવાનો અવાજ આવ્યો હતો. જેને લઇને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ મૃતકને છરી મારી દીધી હતી. […]
ગુજરાત કોલેજના વિધાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની સ્ટેટ લેવલની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા
અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિધાર્થીઓ સાથે કોલેજના જ સ્પોર્ટ્સ વિભાગના પ્રોફેસરે ઠગાઈ કરી છે. પ્રોફેસરે વિધાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ કરાવવા અલગ અલગ રકમ પડાવી હતી. જે અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એરફોર્સની ભરતીમાં સિલેક્શન રાવી આપવાની લાલચ આપી સાણંદમાં રહેતો પ્રતીક મિશ્રા નામનો વિદ્યાર્થી […]










