Gujarat

રાજકોટમાં નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ થયો

રાજકોટમાં નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ થયો જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન. રહીશોએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પોર્ટલમાં માહિતી આપી. નગરસેવકોએ પાંચ વર્ષ સમસ્યાના ઉકેલ માટેની ખાત્રી આપી. રાજકોટ : ગુજરાતમાં વસ્તી ગણતરીનો ઓનલાઈન તબક્કો શરૂ થઈ રહ્યો છે જેમાં નાગરિકોએ જાતે જ પોર્ટલ પર માહિતી ભરવાની હોય છે. ગુજરાતમાં તા. […]

Gujarat

અમદાવાદ-ઘાટલોડીયા અંબીકા જ્વેલર્સ નામની દુકાનમા થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

અમદાવાદ-ઘાટલોડીયા અંબીકા જ્વેલર્સ નામની દુકાનમા થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ જીલ્લાઓના વિસ્તારના અલગ-અલગ જગ્યાએ થયેલ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન […]

Gujarat

રાજકોટ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પ્રશંશનીય કામગીરી કરતી SOG શાખા.

રાજકોટ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પ્રશંશનીય કામગીરી કરતી SOG શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ વી.વી.ધ્રાંગુ ની […]

Gujarat

ખેડૂતો ફરી લાઈનમાં, કોડીનારમાં જણસની ખરીદી બંધ‎ – ડીઝલ ખૂટયું

યુદ્ધની અસરથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઉભી થઇ છે અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ડીઝલ ન મળતા ખેડૂતોના ખેતીકામ અટકી ગયાં છે. ત્યારે જ માણાવદરમાં ડીઝલ મેળવવા લોકોનો વહેલી સવારેથી લાઈનો જોવા મળી હતી.અને એક – એક લિટર ડીઝલ મેળવવા લોકોએ […]

Gujarat

જુનાગઢ મેડિકલ સ્ટોર્સની હડતાલ

​આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ દવાબજાર સંપૂર્ણપણે બંધ રહી છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા કાયદા વિરુદ્ધ જઈને ઓનલાઈન દવાઓનું જે બેફામ વેચાણ થઈ રહ્યું છે તેની સામે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવીને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરવામાં આવી રહી છે. […]

Gujarat

પ્રથમ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે

સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, મનપાના પદાધિકારીઓની વરણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. ગત 28 એપ્રિલના રોજ મનપાની 120 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અન્ય કોઈ પણ મહત્વની કમિટીઓની […]

Gujarat

જુહાપુરામાં દુકાનમાં સ્ટીકર ફાડવાના મુદ્દે બબાલ

જુહાપુરા વિસ્તારમાં દુકાનના ભાડા અને સ્ટીકર ફાડવાના મુદ્દે થયેલી બોલાચાલી હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. રેડીમેડના ધંધા માટે ભાડે લેવામાં આવેલી દુકાનના રીનોવેશન દરમિયાન અગાઉના ભાડુઆત અને તેના સાગરીતો ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પેવરબ્લોક અને પાઈપ વડે હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષ […]

Gujarat

અમેરિકા રહેતા મોટેલ વ્યવસાયી NRIના ઘરમાંથી 21 લાખના દાગીનાની ચોરી

શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના મકાનમાંથી 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે. પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાથી સમયાંતરે અમદાવાદ આવતો હતો. જોકે ઘરમાં રાખેલા વડીલોપાર્જીત દાગીના રહસ્યમય રીતે ગાયબ થતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમેરિકામાં મોટેલનો વ્યવસાય અખબારનગર […]

Gujarat

વડોદરાના નવિન બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ગયો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં નવિન બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ચડ્યો હતો. જેથી વન વિભાગની ટીમે પહોંચીને એક કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કર્યો હતો. વડોદરા શહેરના નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે કામ ચાલતું હતું. આ સમયે બ્રીજના ખાડામાં મગર ફૂટનો આવી ગયો હતો. […]

Gujarat

વડોદરાથી 42 હજીઓનું ગ્રુપ હજ પઢવા રવાના, વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં 10 વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. એરપોર્ટના ટૂંકા રન-વેને કારણે અમેરિકા, કેનેડા અને UK જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે. વડોદરાથી 42 હાજીઓનું એક ગ્રુપ હજ પઢવા માટે […]