રાજકોટમાં દેશીદારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન/જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે ઇસમો પાસેથી દેશીદારૂનો જથ્થો પકડી […]
India
રાજકોટ આજી વસાહતમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ આજી વસાહતમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા તથા […]
રાજકોટમાં માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી SOG શાખા.
રાજકોટમાં માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ બી.વી.ચુડાસમા, વી.વી.ધ્રાંગુ, એમ.વી.જાડેજા ના માર્ગદર્શન […]
રાજકોટ સોખડા ગામ તરફ જતા રોડ ઉપરથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ સોખડા ગામ તરફ જતા રોડ ઉપરથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા ને […]
કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો 1000 લિટર ગેરકાયદે બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા
રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતો અને આયુષ હેરસ્ટાઇલ નામે હેર સલૂનની દુકાન ધરાવતો અતુલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.36) સવારના 8 વાગ્યા આસપાસ પોતાની દુકાને હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તબીબે તપાસી હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાહેર કર્યુ હતું. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું સામે […]
બોટાદના હીરા બજારમાંથી 43.11 લાખના 1437 કેરેટ હીરાની ચોરી
16 ઓગસ્ટે બોટાદના હીરા બજારમાંથી બપોરના સમયે એક દુકાનમાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરનાર પિતા, પુત્રી અને જમાઈની બાવળા રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબ્જે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 3થી […]
અમદાવાદ રિયલ એસ્ટેટ કૌભાંડમાં EDની કાર્યવાહી
અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત […]
વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹1.67 લાખના દાગીના અને રોકડની ચોરી
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,67,500ના મુદ્દામાલની ચોરી કરી છે. પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા હતા, તે સમય દરમિયાન જ તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. સવારે પરિવાર નીચે આવ્યો તો નકૂચો તૂટેલો મળ્યો […]
એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો
સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરાયેલા બંને આચાર્યો અન્ય એક ખાનગી યુનિવર્સિટીમાં પણ ઉચ્ચ પદો પર સમાંતર ફરજ બજાવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને મળી હતી. આ ગંભીર નિયમભંગની ફરિયાદના પગલે ડીઈઓ તંત્રએ […]
જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં કાચબા સહિત માછલાઓના મૃતદેહ જોવા મળતા તંત્ર દોડયું
જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં ડઝનેક કાચબાઓ સાથે અનેક માછલાઓ પણ મૃત હાલતમાં કાઠા પાસે તણાઇ આવેલી હાલતમાં જોવા મળ્યા હતા.જે બાદ મનપા ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટુકડી સોમવારે સવારે તપાસ અર્થે સ્થળ પર દોડી ગઇ હતી. જયારે જળચર જીવના મોટી સંખ્યામાં મૃત્યુના બનાવના પગલે જીવદયા-પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાઇ હતો.બીજી બાજુ જળચર […]










