Gujarat

જામનગર ભાજપ દ્વારા મહાનગર પાલિકા ચૂટણી પ્રક્રિયા શરૂ

જામનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્રોના વિતરણ સાથે આશાસ્પદ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવવા માટે […]

Gujarat

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ…

વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ… રણની કઠિન ગરમી વચ્ચે હજારો શ્રદ્ધાળુઓને ભોજન, નાસ્તો, ચા-પાણી, ઠંડી છાશ અને મેડિકલ સારવારની નિઃશુલ્ક સેવા પાટણ જિલ્લાના સમી તાલુકાથી વછરાજ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણ વિસ્તાર પસાર કરીને આગળ વધતા હોય છે. આવી કઠિન અને તાપમાનભરી પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓને આરામ, ભોજન […]

Gujarat

ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..

ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ.. ચાણસ્મા ખાતે સરદાર ચોકમાં ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, કુંડા અને ચકલીના માળાનું પણ કરાયું વિતરણ.. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ઉનાળાની શરૂઆત સાથે માનવસેવા અને જીવદયાને કેન્દ્રમાં રાખીને પત્રકાર એકતા પરિષદ તથા દાતાશ્રીઓના સહયોગથી જનહિતનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ચાણસ્માના પશાભાઈની ઓફિસ પાસે આવેલા ચોકમાં તેમજ […]

Gujarat

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત નવા દેલવાડા પાસે આઈશર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા; 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈશર ચાલકે […]

Gujarat

સોમનાથ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાયો – વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી

સોમનાથની વેણેશ્વર સોસાયટી નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે લગભગ 4 વાગ્યે દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે બે કલાકના ગાળામાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું […]

Gujarat

ઘોઘંબાના લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી, ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની […]

Gujarat

પંચમહાલમાં 23 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પંચમહાલ જિલ્લામાં તા. 23 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ તા. 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદારોએ પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ […]

Gujarat

સુરત જિલ્લામાં 22.83 કરોડના વિકાસકામો મંજૂર

સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન મંડળ દ્વારા નિર્ધારિત 2250 લાખની જોગવાઈ સામે કુલ 2283 લાખના ખર્ચે 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને […]

Gujarat

રાજકોટમાં મારે બીજી પત્ની કરવી છે’ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી ફટકારી

રાજકોટ શહેર નજીક જીયાણા ગામમાં ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો કરી મારે બીજી પત્ની કરવી છે તેમ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી માર મારી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. બનાવ અંગે કુવાડવા પોલીસમાં મહિલાના ભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ નજીક જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયા (ઉં.વ.35)એ કુવાડવા પોલીસ […]

Gujarat

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ‘ભાજપાપ’ શીર્ષક હેઠળ ચાર્જશીટ રજૂ કરી છે. કોંગ્રેસે મહાનગરપાલિકામાં ભાજપના 20 વર્ષના કુશાસનનો આક્ષેપ કર્યો છે, જેના કારણે આગામી મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જામનગર પ્રભારી લલિત વસોયાએ જણાવ્યું કે, મનપાના કચરાથી માંડીને તમામ કોન્ટ્રાક્ટમાં ભાજપની સંગઠન પાંખ 40 ટકા કમિશન ઉઘરાવી રહી છે. તેમણે ભાજપ […]