Gujarat

શહેરમાં ટ્રીટમેન્ટ વગર જ ગંદુ પાણી દરિયામાં ઠાલવતું મહાનગરપાલિકા

મહાનગરપાલિકા દ્વારા રોજનું લાખો લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાના દાવાઓ વચ્ચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની સરપ્રાઈઝ વિઝિટે તંત્રની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્લાન્ટ છતાં, કોઈ જ પ્રોસેસ કર્યા વિના ઝેરી અને ગંદુ પાણી સીધું દરિયામાં વહાવી દઈ પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે. ​GPCB દ્વારા આ ગંભીર લાપરવાહી બદલ કોર્પોરેશનને […]

Gujarat

જામનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજ ઝડપાયો

જામનગરમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં માસ્ટર આઈડી પૂરી પાડનાર સહિત ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે દરોડા પાડી ખોડીયાર કોલોની, જામનગરના રહેવાસી 29 વર્ષીય અંકુર મનોજભાઈ પરમારને પકડ્યો હતો. […]

Gujarat

રાજકોટમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરાયો.

રાજકોટમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરાયો. રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા નાઓ દ્વારા પ્રપોઝલો મુકી અટકાયતી પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ અધિક પોલીસ મહાનિદેશક […]

Gujarat

રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 2 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી PCB શાખા.

રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 2 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ […]

Gujarat

રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ.

રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ. રાજકોટમાં મીલ્કત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જયદિપસિંહ પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એસ.એચ.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પ્રકાશભાઇ મકવાણા તથા રવીભાઇ રત્નું તથા યુવરાજસિંહ જાદવ નાઓને સંયુકતમાં […]

Gujarat

જગન્નાથજીના મામેરામાં ડોલરનો હાર, સોના-ચાંદીના દાગીના અર્પણ કરાશે

પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે મામેરાની ધાર્મિક વિધિ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ છે. આ વર્ષે પાટણના જાણીતા ગાયનેક તબીબ ડો. જયેશ ભોગીલાલ મોદી પરિવારે મામેરાનો લ્હાવો લીધો છે. આ મામેરામાં સોના-ચાંદી, હીરા-મોતીના અલંકારો સાથે સૌ પ્રથમવાર ડોલરનો હાર અર્પણ કરાયો છે. મામેરામાં 500 ગ્રામ ચાંદી અને રૂ. 1,51,000 રોકડા પણ અર્પણ કરવામાં આવશે. આ […]

Gujarat

હારિજમાં હિન્દુ- મુસ્લિમ બિરાદરોએ ભેગા ‎મળી ઝાપટપુરા નામ રાખવા રજૂઆત કરી‎

હારિજ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા ઐતિહાસિક “ઝાપટપુરા” વિસ્તારનું નામ સરકારી રેકોર્ડ અને કેટલાક દસ્તાવેજોમાં બદલાઈને “ઇસ્લામપુરા” થઈ જતાં વિવાદ સર્જાયો હતો. જોકે, આ મુદ્દે કોઈપણ પ્રકારનો વૈમનસ્ય ફેલાવવાને બદલે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયે અનોખી સમરસતા દાખવી છે. વર્ષોથી ભાઈચારા સાથે રહેતા બંને સમાજના અગ્રણીઓ અને રહીશોએ સંયુક્ત રીતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિસ્તારનું […]

Gujarat

પાટણ સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલની જામીન અરજી નામંજૂર

પાટણ સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલ રાવળની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ કમિશન મેળવીને પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી સાયબર ગુનેગારોને પૂરા પાડ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતા અને દેશવ્યાપી નેટવર્કને ધ્યાને રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. 21 જૂને ધરપડક કરવામાં આવી આ કેસ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ […]

Gujarat

મોરબીમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 40 પેઢીઓમાં ચેકિંગ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણીની 40 જેટલી પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, ચટણી, ગ્રેવી, પ્રતિબંધિત ફૂડ કલર અને એક્સપાયરી વિગતો વગરના ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી […]

Gujarat

માળિયાના જસાપર ગામમાં બાયપાસની‎માપણી સામે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન‎

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જસાપર ગામે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પીપળીયા ચાર રસ્તાથી ગોળાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની યોજના અગાઉ જાહેર થતાં ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી આ બાયપાસનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જસાપર ગામેથી નવો બાયપાસ રોડ નીકળશે તો ખેડૂતોની મોટી ખેતીની જમીનો કપાતમાં જશે.એ જમીનનું કદાચ સરકાર એક વખત વળતર […]