મેંદરડા : પંથકમાં મેઘમહેર થતાં વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ: ધરતી માતાનું પૂજન કરી ખેડૂતો એ મગફળી સોયાબીન અડદ વગેરે ના વાવેતરના શ્રીગણેશ કર્યા મેંદરડા અને તેની આજુબાજુના સમગ્ર પંથકમાં ચાલુ સીઝનનો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ અંતે વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વહેલી […]
India
મેંદરડા : પૂજ્ય મુક્તાનંદ બાપુનો અનોખો સેવા યજ્ઞ: 5000 નિરાધાર વૃદ્ધોને રોજ ઘરેબેઠા ગરમ ટિફિન સેવા,
મેંદરડા : પૂજ્ય મુક્તાનંદ બાપુનો અનોખો સેવા યજ્ઞ: 5000 નિરાધાર વૃદ્ધોને રોજ ઘરેબેઠા ગરમ ટિફિન સેવા, ચોમાસાને ધ્યાને રાખીને વૃદ્ધોને સાડી-કપડાં,છત્રી મ,રિચાર્જેબલ ટોર્ચ સાથેની વિશેષ કીટનું કરાયું વિતરણ “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પરમ સૂત્રને સાર્થક કરતા જાણીતા સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ […]
વસ્ત્રાપુરના પીજીમાં રહેતી યુવતીને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી અને સરખેજ ધોળકા રોડ પર કંપનીમાં નોકરી કરતી યુવતી ને તેના જ વતનના યુવક દ્વારા તેના ન્યૂડ ફોટા વીડિયો મોકલી અને હેરાન પરેશાન કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી અગાઉ તેની સાથે રહેતી હતી અને મિત્રતા હતી પરંતુ ઝઘડાના કારણે તેનાથી અલગ થઈને વતન જતી […]
જામ્યુકોની સ્ટે.કમિટીમાં રૂ.125.87 કરોડના વિકાસના કામોને લીલીઝંડી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ કામો માટે રૂા.125.87 કરોડના અંદાજીત ખર્ચના કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સ્ટે.કમિટીના ચેરમેન સહિતના તમામ 10 સભ્યો હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન ધીરેનકુમાર પી.મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં 15માં નાણાપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કમિશ્નર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને પગલે રૂા. 122.79 કરોડના […]
લાલપુરમાં રૂપાવટી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માંગ
લાલપુરમાં રૂપાવટી સહભાગી સિંચાઈ પિયત મંડળી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં રૂપાવટી ડેમને સૌની યોજનાના પાણીથી ભરવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. મંડળીએ જણાવ્યું કે, લાલપુર પંથકમાં અત્યાર સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ મોટાભાગના ખેડૂતોએ […]
જામનગરમાં બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહીબિશનના ગુનામાં સંકળાયેલા એક બુટલેગર વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં અગાઉ પણ […]
રંગમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતું ઔદ્યોગિક એકમ ઝડપાયું
જામનગરની રંગમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડતા એક ઔદ્યોગિક એકમને ઝડપી પાડ્યું છે. આ એકમને બંધ કરવાના આદેશની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિક્ટોરિયા પુલ અને વોરાના હજીરા પાસે રંગમતી નદીમાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળતા હતા. […]
રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીને પકડી ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.
રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીને પકડી ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ. રાજકોટમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસ્તા-ફરતા આરોપીઓ તેમજ મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કૃણાલસિંહ ઝાલા […]
રાજકોટમાં મારામારીના ગંભીર ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટમાં મારામારીના ગંભીર ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેરમાં પ્રોહી બુટલેગરો તથા માથાભારે ઈસમો તથા નામદાર કોર્ટ માંથી બીન જામીનલાયક વોરંટો તથા નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા સુચના આપેલ હોય. P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ એ.એ.બ્લોચ તથા અનીલભાઇ જીલરીયા તથા કુલદિપસિંહ ગોહીલ […]
રાજકોટ ઓટો રીક્ષા ચોરીનો ભેદ ઉકેલતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ.
રાજકોટ ઓટો રીક્ષા ચોરીનો ભેદ ઉકેલતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ. રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા થયેલ રીક્ષા ચોરીના મુદામાલ સાથે પકડી પાડેલ હોય […]










