Gujarat

રાજકોટ પાર્સલોની ચોરી કરતા ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ પાર્સલોની ચોરી કરતા ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના P.I ડી.એમ.હરિપરા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો જાહેર થયેલ હોય જે ગુનાના કામે સ્પીડવેલ ચોક નજીક આવેલ પ્રધ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટના ગેટ નજીકથી તથા વસંત […]

Gujarat

રાજકોટ-મોરબી જીલ્લામાંથી ચોરી કરનાર રીઢા ગુન્હેગારને પકડી ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-મોરબી જીલ્લામાંથી ચોરી કરનાર રીઢા ગુન્હેગારને પકડી ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં બનતા ધરફોડ ચોરી/ લુંટ/ ચેઇન સ્નેચીંગ/મોટરસાયકલ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે તેમજ આવા બનેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર સતત […]

Gujarat

રાજકોટ ચોરીમાં ગયેલ મોટરસાઈકલ સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ ચોરીમાં ગયેલ મોટરસાઈકલ સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રવીભાઈ વાંક, હારૂનભાઈ ચાનીયા, સંજયરાજ બારોટ, દેવાભાઈ […]

Gujarat

રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સૂચના અન્વયે SOG શાખાના I/C […]

Gujarat

રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે નેત્રમણી-નેત્ર નિદાન કેમ્પ યોજાયો..

રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે નેત્રમણી-નેત્ર નિદાન કેમ્પ યોજાયો.. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી તેમજ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો સ્વર્ગસ્થ જતીનભાઈ શેઠ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 107 દર્દીઓએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું હતું જેમાંથી 20 દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂરત જણાતા તેઓને […]

Gujarat

બોટાદ જિલ્લામાં 2 PI અને 3 PSI ની આંતરીક બદલી કરતા પોલીસ વડા

બોટાદ જિલ્લામાં 2 PI અને 3 PSI ની આંતરીક બદલી કરતા પોલીસ વડા બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલીયા એ જિલ્લામાં 2 PI અને 3 PSI ના આંતરીક બદલીના આદેશ કર્યા છે. જેમાં PI એસ.એ.પટેલ ને LIB માંથી રાણપુર પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા,રાણપુર પોલીસ સ્ટેશનના PI ને મહિલા પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યા છે.જ્યારે PSI બી.ડી.પટેલ […]

Gujarat

રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા 18 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, સંતો-મહંતો અને આગેવાનો હાજર રહ્યા.. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલ ધામ દ્વારા સર્વ જ્ઞાતિના ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઈ શ્રી મોગલ ધામ મંદિર રાણપુર ના ભુવા કલ્પેશભાઈ ઘાઘરેટીયા દ્વારા અને સેવક મંડળ દ્વારા આ […]

Gujarat

રાણપુર ભરવાડ સમાજ દ્વારા ત્રીજા વર્ષે દ્વારકા પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવ્યું

રાણપુર ભરવાડ સમાજ દ્વારા ત્રીજા વર્ષે દ્વારકા પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવ્યું 80 થી 90 જેટલા લોકો પગપાળા દ્વારકા ચાલીને સંઘ નીકળ્યો બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભરવાડ સમાજ દ્વારા દ્વારકા હોળીના પાવન પર્વ પર હજારોની સંખ્યામાં લોકો પગપાળા જઈ રહ્યા છે ત્યારે રાણપુર શહેરમાંથી ભરવાડ સમાજના દ્વારા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં […]

Gujarat

રાજકોટ વિસ્તારમાં રાત્રીના સમયે વૃધ્ધ સ્ત્રીઓને ટારગેટ કરી ચીલઝડપ કરતી બેલડીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ વિસ્તારમાં રાત્રીના સમયે વૃધ્ધ સ્ત્રીઓને ટારગેટ કરી ચીલઝડપ કરતી બેલડીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ-૨ યુનિ.પો.સ્ટે., બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ […]

Gujarat

રાજકોટ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ખીસ્સા માંથી પાકીટ તથા મોબાઇલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ખીસ્સા માંથી પાકીટ તથા મોબાઇલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ. રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ખાતેથી મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય […]